________________
સત્તાઇસર્વે ધવ દ્વારકા નિરૂપણ
હવે સત્યાવીસમાં ભરદ્વારનું કથન કરવામાં આવે છે.
જુઠ્ઠાણoi મરે! હું મારું ફોક' હે ભગવન પુલાક કેટલા ભોને ગ્રહણ કર્યા પછી સિદ્ધ થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“ોજના જો ઘ aો વિનિ' હે ગૌતમ! પુલાક જઘન્યથી એક ભવગ્રહણ કર્યા પછી સિદ્ધ થાય છે. અને ઉત્કૃષ્ટથી ત્રણ ભને ગ્રહણ કર્યા પછી સિદ્ધ થાય છે. અર્થાત્ જઘન્યથી એક ભવમાં મુલાક થઈને કષાય કુશીલ વિગેરે રૂપ સંયત અવસ્થાને એક વાર અથવા અનેકવાર એજ ભવમાં અથવા ભવાન્તરમાં પ્રાપ્ત કરીને સિદ્ધ થાય છે. ભવાન્તરમાં સાતિચાર થઈને મરણ થયા પછી બીજા મનુષ્યભવને પ્રાપ્ત કરીને સિદ્ધ થાય છે. અને ઉત્કૃષ્ટથી દેવાદિ દ્વારા અન્તરિત ત્રણ ભવ સુધી પુલાક અવસ્થા પ્રાપ્ત કરીને સિદ્ધ થાય છે.
“વરે પુછા' હે ભગવન બકુશ કેટલા ભવેને ગ્રહણ કરીને સિદ્ધ થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-જો ! જોf u કોતેvi હે ગૌતમ ! બકુશ જઘન્યથી એક ભવ ગ્રહણ કરે છે. અને ઉત્કૃષ્ટથી આઠ ભને ગ્રહણ કરીને તે પછી સિદ્ધ થાય છે. અહિયાં કોઈ એક જ ભવમાં બકુશ અવસ્થાને અથવા કષાયકુશીલ અવસ્થાને પ્રાપ્ત કરીને સિદ્ધ થઈ જાય છે. અને કેઈ એક ભવમાં બકુશ અવસ્થાને પ્રાપ્ત કરીને તથા ભવાન્તરમાં બકુશ અવસ્થા પ્રાપ્ત કર્યા વિના પણ સિદ્ધ થઈ જાય છે. તેથી બકુશનો એક ભવગ્રહણ જઘન્યથી કહ્યો છે. તથા ઉત્કૃષ્ટથી જે આઠ ભવગ્રહણ કહ્યા છે, તેનું કારણ એવું છે કે-આઠ ભવ સુધી ઉત્કૃષ્ટપણાથી તેને ચારિત્રની પ્રાપ્તિ હોય છે. તેમાં કોઈ એક આઠ ભવ બકુશપણાથી અને છેલ્લે ભવ કષાય સહિત બકુશપણાથી પૂરે કરે છે. તથા કઈ એક પ્રત્યેક ભવ પ્રતિસેવનાશીલ વિગેરે રૂપથી યુક્ત બકુશપણુથી પૂરો કરે છે. “પૂર્વ પરિવાર વિ' એજ પ્રમાણે પ્રતિસેવના કુશીલ પણ જઘન્યથી એક ભવ ગ્રહણ કરીને સિદ્ધ થાય છે. અને ઉત્કૃષ્ટથી આઠ ભવેને ગ્રહણ કરીને સિદ્ધ થાય છે. “g arણીસે વિ' એજ પ્રમાણે કષાય કુશીલ પણ જઘન્યથી એક ભવ ગ્રહણ કરીને અને ઉત્કૃષ્ટથી આઠ ભવેને ગ્રહણ કરીને સિદ્ધ થાય છે. “ચિંટે કા પુરાણ” નિગ્રંથ પુલાકના કથન પ્રમાણે જઘન્યથી એક ભવ ગ્રહણ કરીને અને ઉત્કૃષ્ટથી ત્રણ બેને ગ્રહણ કરીને સિદ્ધ થાય છે. વાર પુછા” હે ભગવદ્ સ્નાતક કેટલા ભવેને ગ્રહણ કરીને સિદ્ધ થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“જો મા ! pો છે ગૌતમ! સ્નાતક એક ભવ ગ્રહણ કરીને સિદ્ધ થાય છે. ભવદ્વાર સમાપ્ત ૨ળા
શ્રી ભગવતી સૂત્ર : ૧૬