________________
શકતુ નથી. એવે નિયમ કહી શકાતા નથી કેમકે-ખકુશ વિગેરેમાં સરગ પશુ' હાવા છતાં પણ શાસ્ત્રમાં નિ:સ...ગતાનુ પ્રતિપાદન કરવામાં આવ્યુ છે. અથવા તો સંજ્ઞા' નું નામ જ્ઞાનસ'ના એવું પણ છે. તે અપેક્ષાએ જ્ઞાન સ'જ્ઞામાં પુલાક, નિગ્રન્થ અને સ્નાતક એ ઉપયુક્ત હાય છે. અર્થાત્ તેમનેા ઉપયાગ જ્ઞાનપ્રધાન હોય છે. આહાર વિગેરે સંજ્ઞાપ્રધાન હાતા નથી. કુશ વિગેરે તે નાસ જ્ઞોપયુક્ત તથા સજ્ઞોપયુક્ત આ બન્ને પ્રકારના ડાય છે, અર્થાત્ તેએ ના સંજ્ઞા અને સન્ના બન્નેના ઉપયોગવાળા હોય છે,
‘વશે ળ વુન્ના' હે ભગવન્ અકુશ શુ' સજ્ઞોપયુક્ત હાય છે ? અથવા ના સંજ્ઞોપયુક્ત હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-ગોયમા ! અન્નોવશે વા હોન્ના, નોનેવન્તે વા ફોજ્ઞ' હૈ ગૌતમ ! અકુશ સજ્ઞોયુક્ત પણ હાય છે, અને નાસ જ્ઞોપયુક્ત પણ હાય છે.' પડિલેષના સ્રીએ વિ' અકુશના કથન પ્રમાણે પ્રતિસેવના કુશીલ પણ સરોપયુક્ત અને નાસ'જ્ઞોપયુક્ત હાય છે.‘વ. ચાચઠ્ઠીને વિ' અકુશના કથન પ્રમાણે કષાય કુશીલ પણ સ'જ્ઞોપયુક્ત પણુ હાય છે, અને નાસ જ્ઞોપયુક્ત પશુ હાય છે. નિચંઢે સિવાÇ (હા-પુજા' પુલાકના કથન પ્રમાણે નિગ્રન્થ અને સ્નાતક નાસ'જ્ઞોપયુક્ત હાય છે, એ રીતે આ સંજ્ઞાદ્વાર કહ્યું છે.
।। સ`જ્ઞાદ્વાર સમાપ્ત ૨૫ ॥
છબ્બીસને આહાર દ્વારકા નિરૂપણ
હવે આહારદ્વારનું કથન કરવામાં આવે છે.—
‘પુજાર્ નં મંતે ! જિ આદ્દારણ્ોન્ના, જ્ઞળફારવ હોગા' હે ભગવન્ પુલાક આહારક હોય છે ? કે અનાહારક હેાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોચમા ! આાવારર્ફોના નો અનાદારણ્યોન્ના' હૈ ગૌતમ ! પુલાક આહારક હોય છે. અનાહારક હાતા નથી. ‘વ' જ્ઞાન નિયં એજ પ્રમાણે યાવત્~મકુશ, પ્રતિસેવના કુશીલ, કષાય કુશીલ અને નિગ્રન્થ આ સઘળા સાધુ પણ આહારક જ હાય છે, અનાહારક હાતા નથી.
ત્તિળાવ તુચ્છા' હે ભગવન્ સ્નાતક સાધુ આહારક હાય છે ? કે અના હારક હાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોચમા ! શ્રાદ્દારણ્ યા ોના અળાારપ વા હોન્ના' હે ગૌતમ! સ્નાતક મહારક પણ હાય છે, અને અનાહારક પણ હાય છે. પુલાકથી લઈને નિર્જંન્થ સુધીના સાધુને વિગ્રહગતિ વિગેરે રૂપ અનાહારકપણાના કારણેાના અભાવથી આહારકપણું જ છે. પરંતુ સ્નાતકને કેવલી સમુદ્દાત અવસ્થામાં ત્રીજા ચેથા અને પાંચમા સમયમાં તથા અગી અવસ્થામાં અનાહારકપણુ છે. અને તેના સિવાય આહારકપણુ આવે છે. એ રીતે આ છવ્વીસમુ. આહારદ્વાર કહ્યું છે,
IF આહારદ્વાર સમાપ્ત ૨૬૫
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૬૫