________________
થઇ જાય છે, એવી અવસ્થામાં તે અસયત થાય છે. દેશવિરતિવાળા થતા નથી, કેમકે દેવ અવસ્થામાં દેશિવતિને અભાવ હૈાય છે. જો કે શ્રેણીથી પડતા એવા સાધુ ઉપશમ નિગ્રન્થ દેશવિરતિવાળા–સયમાસયમવાળા પશુ હાય છે, પર'તુ તે સીધા દેશિવરતવાળા હાતા નથી. પરંતુ કષાય કુશીલ મનીને પછી દેશિવતિવાળા અને છે.
‘લિબાણ પુચ્છા’ હે ભગવન્ સ્નાતક જ્યારે સ્નાતક અવસ્થાને પરિત્યાગ કરે છે, ત્યારે તે શુ છેકે છે ? અને શું પ્રાપ્ત કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોયમા ! શળાચાં ન, સિદ્ધિનું સંજ્ઞ' હું ગૌતમ ! સ્નાતક જ્યારે પેાતાની સ્નાતક અવસ્થાના પરિત્યાગ કરે છે, ત્યારે તે સીધા સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરે છે. એ રીતે આ ચાવીસમુ· ઉપસ પદ્ધાન દ્વારનું કથન છે. ઉપસ પદ્માનદ્વારસમાપ્ત ારકા
પચીસર્વે સંજ્ઞા દ્વાર કા નિરૂપણ
હવે પચીસમા સ'જ્ઞાદ્વારનું કથન કરવામાં આવે છે.
‘પુજાર્ ણં મંતે ! પ્રશ્નોવત્ત હોન્ના' હે ભગવન પુલાક શુ` સજ્ઞોપ યુક્ત છે ? અથવા ‘નો સબ્જોયન્ને હોન્ના નાસ’સોપયુક્ત છે ? આહાર વિગેરેની આસક્તિથી યુક્ત થવુ તેનું નામ સજ્ઞોપયુક્ત છે. અને આહાર વિગેરેની આસક્તિથી યુક્ત ન થવું તેનુ' નામ નેાસ સોયુક્ત છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-પોંચમાં ! નોવોયન્ને હોન્ના ડે ગૌતમ ! પુલાક નાસ'જ્ઞોપયુક્ત હાય છે. આહાર વિગેરેમાં અભિલાષાવાળા થવુ' તે સજ્ઞોયુક્ત શબ્દના અથ છે. અને આહાર (વગેરેમાં સંજ્ઞાથી રહિત થયું અર્થાત્ અભિલાષા રહિત થવું તે નાસ જ્ઞોપયુક્ત શબ્દના અથ છે. પુલાક, નિન્થ અને સ્નાતક એનેાસ સોપયુક્ત હોય છે. આહારના હૈાવા છતાં પણ તેમાં તેઓને અભિલાષા ઇચ્છા થતી નથી, જો કે નિર્થ અને સ્નાતક એ વીતરાગ હાવાથી નાસજ્ઞોપયુક્ત માની શકાય છે, પર`તુ સરાગી હાવાથી પુલાક નાસ’જ્ઞોપયુક્ત કેવી રીતે માની શકાય ? આ શકાનું સમાધાન એવું છે કે–સરાગ અવસ્થા ઢાવા છતાં પણ સવથા આસક્તિ રહિતપણુ થઈ જ
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૬ ૪