________________
બીસવાં પરિણામ દ્વારકા નિરૂપણ
હવે પરિણામ દ્વારનું કથન કરવામાં આવે છે. પુત્રા નું મંરે! કિં વમળપરિણામે રોષ' ઇત્યાદિ
ટીકાર્થ–પુછાણ જે મરે ! િવઢબારિજાને રોકના' હે ભગવન પુલાક વર્ધમાન પરિણામવાળા હોય છે. અર્થાત્ શુદ્ધિના ઉત્કર્ષને પ્રાપ્ત કર વાવાળા પરિણામેવાળા ભાવેવાળા હોય છે. “ફ્રીમાળારિજાને ના હોય. માન પરિણામવાળા હોય છે. શુદ્ધિના ઉત્કર્ષથી રહિત ભાવાળા હોય છે. અથવા “અવનિરિણા ફોજષા” અવસ્થિત પરિણામો વાળા હોય છે ? સ્થિરણા વાળા હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે-“ોચમા वस्टमाणपरिणामे वा होज्जा, हीयमाणपरिणामे वा होज्जा अवद्वियपरिमाणे वा
છે ગૌતમ ! પુલાક વર્ધમાન પરિણમવાળા પણ હોય છે, હાયમાણુ પરિણામવાળા પણ હોય છે. અર્થાત્ ઘટતા પરિણામવાળા પણ હોય છે અને અવસ્થિત પરિણામવાળા પણ હોય છે. જ્યારે પુલકના પરિણામ શુદ્ધિના ઉત્કર્ષ તરફ વધતા રહે છે. ત્યારે તે વર્ધમાન પરિણામેવાળા હોય છે. જ્યારે તેના પરિણામ શુદ્ધિના અપકર્ષની તરફ વધતા રહે છે ત્યારે તે હીયમાનઘટતા પરિણામવાળા હોય છે. અને જ્યારે તેની પરિણામ પ્રકારના શુદ્ધિ અશુદ્ધિની તરફ વધતા હોતા નથી. ત્યારે તે અવસ્થિત પરિણામેવાળા હોય છે. “ જાવ જણાયરી વિ એ જ પ્રમાણે વર્ધમાન પરિણામ વિગેરેનું આ કથન યાવત્ બકુશ તથા પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ સુધીના વિષયમાં સમજવું. અર્થાત્ બકુશથી લઈને કષાય કુશીલ સુધીના સઘળા સાધુ વર્ધમાન પરિણામવાળા પણ હોય છે. અને હીયમાન પરિણામેવાળા પણ હોય છે.
fi મં! પુછા’ હે ભગવન નિન્ય સાધુ શું વર્ધમાન પરિ. ણામવાળા હોય છે ? અથવા હીયમાન પરિણામવાળા હોય છે અથવા સ્થિતપરિણામવાળા હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે–ચના! पडढमाणपरिमाणे होज्जा णो हीयमाणपरिणामे होज्जा अवट्टियपरिणामे होज्जा' હે ગૌતમ! નિગ્રંથ વર્ધમાન પરિણામવાળા હોય છે તથા અવસ્થિત પરિ. થામવાળા પણ હોય છે. પરંતુ તે હીયમાન પરિણામવાળા હોતા નથી, તે હયમાન પરિણામવાળા એ કારણે હોતા નથી, કે-આ સ્થિતિમાં તે નિન્ય કહેવડાવી શક્તા નથી “gવં gિliા વિ' નિગ્રથની જેમ મનાતક પણ વર્ધમાન પરિણામવાળા હોય છે. અને અવસ્થિત પરિણામવાળા પણ હોય છે. પરંતુ ને હીયમાન પરિણામવાળા એ કારણે નથી કેતેઓના પરિણામમાં હીનપણુ લાવવાવાળા કારણેને અભાવ થઈ ચુક્યો હોય છે.
gણg of મને ! જેનાં શાસ્ત્ર વઢમારિકાને ડ્રોકરા' હે ભગવન પુલાક કેટલા કાળ સુધી વર્ધમાન પરિણામેવાળા હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૫૫.