________________
જે ૧૦૦૦૦) દસ હજાર ચારિત્ર પર્યવરૂપ પરિમાણ છે, તે અસંખ્યાતભાગ વધારે છે. “સલેકઝમામ મહિd ' આ કથનનું તાત્પર્ય એવું છે કે-જેને ૯૦૦૦ નવ હજાર પ્રમિત ચારિત્ર પરિમાણ છે. તે પહેલાના ચારિત્ર પર્યાવ પરિણામોની અપેક્ષાથી સંખ્યાત ભાગ વધારે છે. “હવેTTખામણિ વા’ આ કથનનું તાત્પર્ય એવું છે કે-જે પુલાકના ચારિત્ર પર્યાનું પ્રમાણ ૧૦૦) એક હજારનું છે. તેના કરતાં પહેલાના ચારિત્ર પર્યાનું પ્રમાણ જે ૧૦૦૦૦ દસ હજારનું છે, તે સંખ્યાતગણું વધારે છે. અક્ષરજ્ઞાનમદમણિ વાં આ કથનનું તાત્પર્ય એવું છે કે-જે પુલાકના ચારિત્ર પર્યાનું પ્રમાણ ૨૦૦ બસે હોય તે અપેક્ષાથી પહેલાના ચારિત્ર પર્યાનું જે પ્રમાણ છે. તે અસખ્યાતગણું વધારે છે. અનંતપુનમ મહિપ યા” આ કથનનું તાત્પર્ય એ છે કે-જે પુલાકના ચારિત્ર પર્યાનું પ્રમાણ ૧૦૦ સો છે. તેના કરતાં પહેલાના જે ચારિત્રપર્યાનું દસ હજારનું પ્રમાણ છે, તે અનંત ગુણ વધારે છે. આ સઘળું કથન અહિં સુધીનું સ્વસ્થાનની અપેક્ષાથી કરવામાં આવેલ છે.
હવે પરસ્થાનની અપેક્ષાથી–એટલે કે બકુશ વિગેરેના પરસ્થાનની અપેક્ષાથી આ કથન સૂત્રકાર આ પ્રકારે બતાવે છે. “પુછg of મરે ! ઉતરણ ઘણાગનિ વરિત્તા નહિં જ ફળે તુલ્લું કદમણિ આ સૂત્રપાઠથી ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછ્યું છે કે-હે ભગવન પુલાક પોતાના ચારિત્ર પર્યાની અપેક્ષાથી બકુશરૂપ પરસ્થાનના ચારિત્ર પર્યાની અપેક્ષાથી શું હીન છે ? અથવા તલય છે ? અથવા વધારે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી
તમસ્વામીને કહે છે કે-જોયા! શીળે, તુજે, રો જન્મgિ” હે ગૌતમ! તથા વિધ-તે પ્રકારની વિશુદ્ધિના અભાવથી પુલાક બકુશ કરતાં હીન હોય છે, તેથી તે હીન છે. તુલ્ય અથવા અધિક નથી. બકુશ કરતાં તે અનંતરાણ હીન હોય છે. “ga દિવાકુરક્ષ વિ' એજ રીતે તે પુલાક પ્રતિ. સેવના કશીલના ચારિત્ર પર્યાની અપેક્ષાથી પણ અનંતગુણ હીન હોય છે.
ફરીથી ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે-“જાય જ છાળવણિ દેવ છો” હે ભગવન પુલાક પિતાના ચારિત્ર પર્યાથી શું કષાય કુશીલરૂપ પરસ્થાનના ચારિત્ર પર્યાની અપેક્ષાથી હીન છે? અથવા તુલ્ય છે? અથવા વધારે છે? આ પ્રશ્નના ઉત્તરમાં આ સૂત્ર દ્વારા એવું કહ્યું છે કે-હે ગૌતમ! જે પ્રમાણે પુલાક સ્વસ્થાનની અપેક્ષાથી બીજા પુલાકની અપેક્ષાથી છસ્થાન પતિત કહ્યા છે, એ જ રીતે તે કષાય કુશીલની અપેક્ષાથી પણ છ સ્થાન પતિત કહેવા જોઈએ, કેઈવાર કષાય કુશીલથી પુલાક હીન પણ હોય છે, કેમકે–તે અવિશુદ્ધ સંયમ સ્થાનમાં પ્રવૃત્તિ વાળા હોય છે,
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૪૫.