________________
તેને હેતુ એ છે કે-માને કે-એક પહેલા પુલાકના ચારિત્ર પર્યાનું પ્રમાણ ૧૦૦૦૦) દસ હજારનું છે. અને બીજા પ્રતિયોગી પુલાકના ચારિત્ર પયાનું પ્રમાણ ૧૦૦એક હજારનું છે. તથા સંખ્યાતનું પ્રમાણ ૧૭ દસ છે. આ દસ રૂપ ઉત્કૃષ્ટ સંખ્યાતથી ૨૦૦૭ હજારને ગુણવાથી ૧૦૦૦૦) દસ હજારની સંખ્યા આવે છે. આ ૨૦૦૦ હજારરૂપ રાશિ (ઢગલે) ૧૦૦૦૦) દસ હજા. રની અપેક્ષાએ સંખ્યાતગુણ હીન કહેવાય છે, એ જ રીતે પહેલા મુલાકના ચાગ્નિ પર્યાથી બીજા પુલાકને ચારિત્ર પર્યાયે સંખ્યાત ગણા હીન હોય છે. પ્રસંગgnહી છે " આ પ્રમાણે જે કહેવામાં આવ્યું છે, તેનું તાત્પર્ય એવું છે કે-એક મુલાકના ચારિત્રપર્યાયે ૧૦૦૦૦ દસ હજાર છે. અને બીજા મુલાકના ચારિત્રય અસંખ્યાતગુણ હીન છે. અહીંયાં અસંખ્યાતનું પ્રમાણ ૨૦] બસનું છે અહિયાં ગુણાકારનું પ્રમાણ પથ પચાસનું છે. ૨૦૦ બસને પચાસથી ગુણવાથી ૧૦૮ ૦૦) દસ હજાર થઈ જાય છે. તે બીજા પુલાકની ર૦ બસોના રૂમમાં જે ચારિત્રપર્યા છે, તે ૧૦૦૦) દસ હજારની અપેક્ષાથી અસંખ્યાતગુણ હીન છે. “અoiતાળીળે વા' આ કથનનું તાત્પર્ય એવું છે કે-કેઈ પુલાકના ચારિત્રપર્યાનું પ્રમાણ કલ્પનાથી ૧૦૦૦૦) દસ હજારનું છે. અને બીજા તેના પ્રતિયેગી પુલાકના ચારિત્ર પર્યાનું પ્રમાણ ૧૦૦ સો છે. તે સોને સોથી ગુણવાથી દસ હજાર થઈ જાય છે. આ દસ હજાર રાશીની અપેક્ષાથી જે સોની રાશી છે. તે અનંત. ગુણ હીન રાશી છે. એ જ રીતે એક પુલાકના ચારિત્રપર્યાની અપેક્ષાથી બીજા પુલાકના ચારિત્રપર્યાયે અનંતગણ હીન હોય છે. આ પ્રથમ પુલાકનું વસ્થાનસન્નિકર્થ સમજાવવામાં આવેલ છે. એ જ રીતે અભ્યધિક શબ્દને અર્થ પણ આ છ સ્થાનમાં રહેલ ભાગાકાર અને ગુણાકારથી સમજી લે જોઈએ. એજ વાત “અરુ શરમણિ' આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરેલ છે. અર્થાત્ એક પલક જે બીજા પુલાઇથી અધિક હોય તે તે “ગoiતમામ મહિg' અનંતભાગથી અભ્યધિક થઈ શકે છે. અસંખ્યાતભાગથી અધિક હોઈ શકે છે. સંખ્યાતભાગથી વધારે હોઈ શકે છે. સંખ્યાતગણું વધારે થઈ શકે છે, અસંખ્યાતગણું વધારે હોઈ શકે છે. અને અનંતગણું વધારે હોઈ શકે છે, અનંતનાગ અધિક હોઈ શકે છે. આને આ પ્રમાણે સમજવું જોઈએ. કહપના કરે કે એક પુલાકનું ૧૦૦૦થે દસ હજાર ચારિત્ર પરિમાણ છે. અને બીજા મુલાકનું ૯૦૦) નવ્વાણુસો ચારિત્ર પરિમાણ છે. આ રીતે આ બીજાના અપેક્ષાથી પહેલા મુલાકનું ચરિત્ર પરિમાણ અનંતભાગ વધારે છે. અસં. ખ્યાતમાગ વધારે હોઈ શકે છે, તેમ કહેવાનું તાત્પર્ય એવું છે કે-માનો કે જેના ચારિત્ર પર્યવ પરિમાણ ૯૮૦) અઠાણું છે. તેના કરતાં પહેલાના
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
४४