________________
દેવલોકમાં ઉત્પન્ન થનારા પ્રતિસેવના કુશલ સાધુનું આયુષ્ય જઘન્યથી એક પલ્યોપમ પૃથકૃત્વનું છે. અને ઉત્કૃષ્ટથી ૨૨ સાગરોપમનું છે. “જરાચારી g gછા” હે ભગવન દેવલોકમાં ઉત્પન્ન થનારા કષાયકુશીલ સાધુનું આયુષ્ય કેટલા કાળ સુધીનું હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-હે ગૌતમ! જઘન્યથી તેનું દેવલેક સંબંધી આયુષ્ય એક પાપમ પૃથફત્વનું હોય છે. એટલે કે બે પલ્યોપમથી લઈને નવ પલ્યોપમ સુધીનું હોય છે. અને “રોસે તેરીસં સરોવર' ઉત્કૃષ્ટથી ૩૩ તેત્રીસ સાગરોપમ સુધીનું હોય છે. “ળિચંદ પુછી' હે ભગવન દેવલોકમાં ઉત્પન્ન થનારા નિર્ગસ્થ સાધુનું આયુષ્ય કેટલા કાળ સુધીનું હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-mયના ! ગગનમg aોસેળ શ્રેણીમાં સારવાર હે ગૌતમ દેવકમાં ઉત્પન્ન થનારા નિર્ગસ્થ સાધુનું આયુષ્ય જઘન્ય અને ઉત્કૃષ્ટના ભેદ વિનાનું હોય ને કેવળ પૂર્ણ રૂપથી ૩૩ તેત્રીસ સાગરોપમનું હોય છે. એ રીતે આ ગતિદ્વાર કહ્યું છે. સૂત્ર દ
ચૌદહવાં સંયમ દ્વાર કાનિરૂપણ
ચૌદમા સંયમ દ્વારનું કથન “gઢાણ છે અંતે! જેનરૂથા સંગમા પુનત્તા' ઈત્યાદિ .
ટીકાર્થ–શ્રીૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું છે કે- પુણાકાર નં મને ! વૈરૂચ અંકમદ્રાજપુનત્તા' હે ભગવન પુલાકના કેટલા સંયમસ્થાને કહ્યા છે? જીવને ચતુર્ગતિમાં જવાથી જે કે તેમાં તેઓનું ગમન થવા દેતા નથી. એ સાવદ્ય ચેગથી વિરતિરૂપ સંયમ હોય છે. તેનું જ નામ ચારિત્ર છે. તેની શુદ્ધિને પ્રકર્ષ અને અપકર્ષને લઈને જે ભેદ થાય છે તે ત્યાં સંયમસ્થાન કહ્યા છે. એવા સંયમસ્થાને પુલાક સાધુઓને કેટલા હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “ોચમા ! અને રહેવગા સંગમg, પત્તા” હે ગૌતમ પુલાકના સંયમરથાને અસંખ્યાત કદા છે. તેમાં પ્રત્યેક સંયમસ્થાનના સવકાશપ્રદેશથી સવકાશપ્રદેશ પ્રમાણ અને તા.
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
४०