________________
પામે છે, તે તે કઈ ગતિમાં જાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી તેઓને કહે છે કે-જયમા! રિદ્ધિારું જ હે ગૌતમ ! સ્નાતક કાલધર્મ પામીને સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરે છે એટલે કે સિદ્ધિ ગતિ પામે છે. આ સિવાય તે અન્ય સ્થાનમાં જ નથી. સિદ્ધગતિમાં ભેદ ન હોવાથી ફરીથી આ સંબંધમાં તેથી વધારે પ્રશ્ન કર્યા નથી. ___ 'पुलाए णं भंते ! देवेसु उववजमाणे किं इंदत्ताए उववज्जेज्जा' वे श्री ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે-હે ભગવન્ દેવગતિમાં ઉત્પન્ન થનારા તે પુલાક શું ઈન્દ્રપણાથી ઉત્પન્ન થાય છે? “ામાળિચત્તાણ ૩વવજ્ઞા ’ સામા નિકપણાથી ઉત્પન્ન થાય છે? “ત્તાવારીના સાડા ચાયશ્ચિંતપણાથી ઉત્પન્ન થાય છે? “ોજનાના લવાજા” લોકપાલપણુથી ઉત્પન્ન થાય છે?
મિત્તા વા વવકા ” અથવા અહમિદ્ર દેવપણાથી ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“જો મા ! વિરાળ વડુંદર રંજ્ઞા કવવાના” હે ગૌતમ ! સંયમ વિગેરેના અવિરાધનાપણાથી તે ઈદ્રપણાથી ઉત્પન્ન થાય છે. અવિરાધના પદથી અહીયાં એ સમજાવ્યું છે કે જે તેણે જ્ઞાનાદિની વિરાધના કરી ન હોય અથવા લબ્ધિનો પ્રયોગ કર્યો ન હોય તો તે સ્થિતિમાં તે ઇન્દ્રપણાથી ઉત્પન્ન થઈ શકે છે. એ જ રીતે તે અવિરાધના સ્થિતિમાં સામાનિક દેવપણાથી ઉત્પન્ન થઈ શકે છે. “ત્તા જીવા કરવાના? અવિરાધના સ્થિતિમાં તે ત્રાયશ્ચિંશત્ દેવપણાથી ઉત્પન્ન થઈ શકે છે. અહીંયાં બધે અવિરાધનાનો સંબંધ કહ્યો છે. સ્ત્રો ૪ત્તા કરવા તથા તે અવિરાધનાની સ્થિતિમાં લેકપાલપણાથી પણ ઉત્પન્ન થઈ શકે છે. પરંતુ તે અમંg Rો કરવાના અહમિંદ્રપણાથી ઉત્પન્ન થતા નથી. “વિરા
વિશેષા” અને જ્યારે તે જ્ઞાનાદિની વિરાધના કરે છે. અથવા લબ્ધિને પ્રયોગ કરે છે. તે તે સ્થિતિમાં તે વિરાધક થવાના કા૨ણે બીજા ભવનપતિ વિગેરે દેવોમાં ઉત્પન થઈ જાય છે, “ જાણે વિ એજ પ્રમાણેનું કથન બકુશના સંબંધમાં પણું જાણવું જોઈએ. અર્થાત્ જે બકુશ પિતાના જ્ઞાન વિગેરેની વિરાધના કરતા નથી. તે તે ઈન્દ્રાદિ રૂપથી ઉત્પન્ન થઈ શકે છે. પરંતુ અહમિદ્રપણાથી ઉત્પન્ન થઈ શકતા નથી. અને જે તે જ્ઞાનાદિની વિરાધના કરે છે, તો ભવનવાસી વિગેરેમાંથી કોઈ પણ એક દેવમાં ઉત્પન્ન થઈ જાય છે. “g afહેવાકુણીà વિ' એજ પ્રમાણેનું કથન પ્રતિ સેવન કુશીલના સંબંધમાં પણ સમજવું. “વાણાયણીસે પુરા” હે ભગવદ્ કષાય કુશીલ સાધુ કે જે દેવેમાં ઉત્પન્ન થાય છે, તે શું તે ઈંદ્રપણાથી ઉત્પન્ન થાય છે? અથવા સામાનિક દેવપણાથી ઉત્પન્ન થાય છે? અથવા ત્રાયશિત દેવપણાથી ઉત્પન્ન થાય છે? અથવા લેકપાલપણાથી ઉત્પન્ન થાય છે? અથવા અહમંદ્રપણાથી ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી
શ્રી ભગવતી સૂત્ર : ૧૬