________________
છે. વૈમાનિકામાં પણ તે જન્યથી સૌધમ કલ્પમાં અને ઉત્કૃષ્ટથી ‘નવરં’ उक्कों से अच्चुए ખે’અચ્યુત કલ્પમાં ઉત્પન્ન થાય છે. પુલાકના કથન કરતાં એજ આ કથનમાં અંતર છે. કેમકે પુત્રાકના કથનમાં પુલાકની ઉત્પત્તિ ઉત્કૃષ્ટથી સહસ્રાર દેવલેાકમાં કહેલ છે. ખાકીનુ· તમામ કથન અહિયાં પુલાકના કથન પ્રમાણે જ છે. તેમ સમજવુ. ‘સેિવળાલોઢે ના વચ્ચે' પ્રતિસેવના કુશીલ મરીને દેવલેાકમાં જ ઉત્પન્ન થાય છે. ખીજે નહી' અને દેવલાકમાં પણ તે ભવનવાસી વાનભ્યન્તર અને જ્યાતિષ્કામાં ઉત્પન્ન થતા નથી પરંતુ વૈમાનિક દેવામાં જ ઉત્પન્ન થાય છે. અને વૈમાનિક દેવામાં પણ તે જન્યથી સૌધમ દેવલેામાં અને ઉત્કૃષ્ટથી અચ્યુતકલ્પમાં ઉત્પન્ન થાય છે. દસાચસોહે ના પુષ્ણ' પુલાકના ઉત્પાદની જેમ કષાય કુશીલના ઉત્પાદ જાણવા જોઇએ. પરંતુ ‘નવર કોનેળ અનુત્તવિમાનેપુ જીવવજ્ઞેન્ના' ઉત્કૃષ્ટથી તેના ઉત્પાદ અનુત્તવિમાનામાં હોય છે, એજ પુણાકના ઉત્પાદની અપે ક્ષાથી આ કશાયકુશીલના ઉત્પાદમાં અંતર છે, કેમકે-પુલાકના ઉત્પાત ઉત્કૃષ્ટથી સહસ્રાર દેવલાકમાં હોય છે. એ પ્રમાણે પહેલાં કહેવામાં આવ્યુ' છે. ખાકીનું ખીજુ તમામ ગ્રંથન પુલાકના ઉત્પાદના કથન પ્રમાણેજ છે. ચિંટે જે અંતે ! હે ભગવત્ નિગ્રંથ સાધુ કાળધમ પામીને કયાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હ્યું ચેત્ર લાવનેમાળિભુ ઉવત્રજ્ઞમાળે ગગન્ન મનુશ્નોસેળ અનુત્તષિમાળેણુ વવજ્ઞેઞ' હે ગૌતમ ! આ સંબંધમાં પુલા. કના કથન પ્રમાણેનું કથન સમજવું. અર્થાત્ નિ મરીને ભવનવાસી બ્યન્તર, ચૈાતિષ્કમાં ઉત્પન્ન થતા નથી પરંતુ કેવળ વૈમાનિક દેવલેાકમાં જ ઉત્પન્ન થાય છે, ત્યાંપશુ ને જઘન્ય અને ઉત્કૃષ્ટ વિના કેવળ અનુત્તર વિમાનમાં જ ઉત્પન્નથાય છે. અહીયાં યાવપદથી ‘નિયંટે નં મંઢે !’ઇત્યાદિ નિગ્રન્થપદને લઈને પુલાકના પાઠના સંગ્રહુ થયેલ છે. જેમાં ગૌતમસ્વામીએ પૂછ્યું છે કે કાલગત થયેલ નિગ્રન્થ કઈ ગતિમાં જાય છે? ઉત્તરમાં ભગવાન્ કહે છે. દેવગતિમાં જાય છે. તેના પરથી ફરીથી ગૌતમસ્વામી પૂછે છે કે-તે દેવગતિમાં જાય છે, તે શુ તે ભવનપતિ વાનન્યન્તર જ્યાતિષ્ઠા અને વૈમાનિક આ પૈકી કઈ દેવગતિમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કહે છે કે હું ગૌતમ તે ભવનપતિ વાનવ્યન્તર અને નૈતિકમાં ઉત્પન્ન થતા નથી. પરંતુ વૈમાનિકામાં જ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણેના પુલાક પ્રકરણના સઘળા પાઠ ગ્રહણ કરાયે છે.
સિળાવ નું મંતે ! કાજળવુ સમાળે નિરૂં નઇફ' ગૌતમસ્વામીએ આ પાઢઢાશ પ્રભુશ્રીને એવું પૂછ્યું છે કે-હે ભગવન્ સ્નાતક જ્યારે કાલધર્મ
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
३७