________________
આ સંઘનું નામ જ તીર્થ છે. આ તીર્થની અસ્તિત્વ દશામાં પુલાક સાધુ હોય છે અથવા તે તીર્થના અભાવમાં પુલાક સાધુ હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“જો મા ! સિથે ફ્રોઝ, નો અતિરશે હોન્ના” હે ગૌતમ! પુલાક સાધુ તીર્થના સભાવમાં જ હોય છે. તીર્થના અભાવમાં હોતા નથી. “ર્વ વારે લવ' એજ પ્રમાણે બકુશ સાધુ પણ તીર્થના સદુભાવમાં જ હોય છે. તીર્થના અભાવમાં હોતા નથી. “gવં દિખેવા પુરી વિ' એજ પ્રમાણે પ્રતિસેવન કુશીલ સાધુ પણ ચતુર્વિધ સંઘ રૂપ તીર્થના વિદ્યમાનપણામાં જ હોય છે. તેના અવિદ્યમાનપણામાં રહેતા નથી. “સાચી પુછો? હે ભગવન કષાય કુશીલ સાધુ તીર્થના સભાવમાં હોય છે? કે અસદુભાવમાં હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે–ચમ! રિથે જ્ઞા ફોન, રિલ્થ વા જ્ઞા” હે ગૌતમ! તે તીર્થના સભાવમાં પણ હોય છે અને તીર્થના અભાવમાં પણ હોય છે. અતીર્થમાં પણ થાય છે, એવું જે કહેવામાં આવ્યું છે, તે તીર્થ પણ છદ્મસ્થ અવસ્થામાં કષાય સહિત હોય છે, જેથી તે કષાય કુશીલ હોય છે. તે અપેક્ષાથી કષાય કુશીલ સાધુ અતીર્થમાં પણ હોય છે, તેમ કહેલ છે. અથવા તીર્થને વિચછેદ થવાથી અન્ય ચારિત્રવાનું પણ કષાય કુશીલ થઈ જાય છે, તેથી તે અપેક્ષાથી કષાય કુશીલ અતીર્થોમાં પણ હોય છે તેમ કહેલ છે. “રૂ તિળે ફોજના ૪ તિરથરે ફોડા, ઉત્તવુ હોન્ના ભગવન જે અતીર્થ માં કષાય કુશીલ હોય છે, તે તે તીર્થકર હોય છે? કે પ્રત્યેક બુદ્ધ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “ોચના 1 તિરથ વા ફ્રોન્ના, ઉત્તર વા ડ્રો ના' હે ગૌતમ! તે કષાય કુશીલ તીર્થકર પણ હોઈ શકે છે. અને પ્રત્યેક બુદ્ધ પણ હોઈ શકે છે. “પર્વ fiટે વિ' પર્વ હિનrs વિ’ કષાય કુશીલના કથન પ્રમાણે નિગ્રંથ સાધુ તીર્થમાં પણ હોઈ શકે છે, અને અતીર્થ માં પણ હોઈ શકે છે. જે તે અતી ર્થમાં હોય છે. તે તે તીર્થંકર પણ હોઈ શકે છે. અને પ્રત્યેક બદ્ધ પણ હોઈ શકે છે. આ જ પ્રમાણેનું કથન નાતક સાધુના સંબંધમાં પણ સમજવું અર્થાત્ સ્નાતક સાધુ પણ તીર્થ અને અતીર્થ બન્ને પ્રકારથી હેઈ શકે છે જે તે અતીર્થમાં હોય છે, તે તે તીર્થકર હોય છે, અથવા પ્રત્યેક બુદ્ધ હોય છે. આ રીતે આ આઠમા દ્વારનું કથન સમાપ્ત થયું.
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
२७