________________
છેદ્યાપસ્થાપનીય સયમવાળા હાય છે. તેએ પરિહાર વિશુદ્ધિ સયમવાળા અને યથાખ્યાત સયમવાળા હાતા નથી.
જય દિસેવનાસીરે વિ' એજ પ્રમાણે પ્રતિસેવના કુશીલ સાધુ પણ સામાયિક સયમવાળા હાય છે. તેએ પરિહાર વિશુદ્ધિ સંયમવાળા, કે સૂક્ષ્મ સાંપરાય સચમવાળા અથવા યથાખ્યાત સયમવાળા હોતા નથી.
'ચાચણીને છાં પુજ્જા' હું ભગવન કષાય કુશીલ સાધુ શુ· સામાયિક સંયમવાળા હોય છે ? અથવા પરિહાર વિશુદ્ધિ સંયમવાળા હોય છે ? અથવા સૂક્ષ્મ સાંપરાય સયમવાળા હોય છે ? અથવા યથાખ્યાત સંયમવાળા હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોચમા! સામાર'નમે વા હોન્ના, ગાય મુદુમા વાચન ગમેોખ્ખા કે ગૌતમ! કષાય કુશીલ સાધુ સામાયિક સયમવાળા અને યાવત્ સૂક્ષ્મ સાંપરાય સયમવાળા હોય છે. પરંતુ તે યથાખ્યાત સંયમવાળા હોતા નથી. અહિયા યાવત્ પદ્મથી છેદેપસ્થાપનીય અને પરિહાર વિશુદ્ધિ સયમ ગ્રહણ કરાયા છે. તથા કષાય કુશીલ સાધુ સામાયિક સયમવાળા પણ હોય છે. છેદેપસ્થાપનીય સ’યમવાળા પશુ હોય છે, પશ્તિાર વિશુદ્ધિ સ’યમવાળા પણ હોય છે અને સૂક્ષ્મસાંપરાય સંયમવાળા પણ હોય છે. ‘ળો બરાચર નમે દ્દોન્ના' પર ́તુ તે યથાખ્યાત સયમવાળા હોતા નથી. નિય*નટેન પુચ્છા' હૈ ભગવત્ નિથ સાધુ શુ· સામાયિક સયમ વાળા હોય છે ? અથવા છેદેપસ્થાપનીય સંયમવાળા હોય છે ? અથવા સૂક્ષ્મ સાંપરાય સચમવાળા હોય છે? અથવા યથાખ્યુતિ સંયમવાળા હોય છે આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે 'જોયના! બે સામાચલ ગમે ફોગ્ગા ગાય નો સુહુમલ પાયલ ગમે ફોન્ના''હું ગૌતમ નિગ્રન્થ સાધુ સામાયિક સયમ વાળા હોતા નથી છે।પસ્થાપનીય સંયમવાળા હોતા નથી. પરિહાર વિશુદ્ધિક સયમવાળા હોતા નથી. તથા સૂક્ષ્મ સોંપરાય સયમવાળા હોતા નથી. પરંતુ યથાખ્યાત સયમવાળા જ હોય છે ‘ત્ર સિળાપ વિ' નિગ્રન્થના કથન પ્રમાણે સ્નાતક પણ સામાયિક સંયમવાળા હોતા નથી છેદેપસ્થાપનીય સયમવાળા હોતા નથી. પરિહાર વિશુદ્ધિ સંયમવાળા હોતા નથી, તેમ સૂમ સાંપરાય સંયમવાળા પણ હોતા નથી. પરંતુ યથાખ્યાત સ યમવાળા જ હોય છે. ચારિત્રદ્વાર સમાપ્ત
છઠા પ્રતિસેવના દ્વાર કા નિરૂપણ
વે પ્રતિસેવના દ્વારનું કથન કરવામાં આવે છે. પુજાપાં અંતે ! ફ્રિ...જિલેવલ યોજ્ઞા' અહિલેવ દ્દોન્ના'હે ભગવન્ પુલાક સાધુ સંજવલન કષાયના ઉદયથી ચારિત્રથી પ્રતિકૂળ અથ”ના પ્રતિ
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
२२