________________
તે અક્ષી કહેવાય છે. આ તે સનાતક ચૌદમાં ગુણસ્થાનમાં રહેનારે હોય છે અને સિદ્ધ હોય છે. અતિચાર રૂપ મળ–ષના અભાવથી એકાન્તતઃ વિશુદ્ધ ચારિત્રવાળે જે સ્નાતક હોય છે. તે અશબલ સ્નાતક છે. જેણે ઘાતિયા કર્મને નાશ કર્યો છે. એ સ્નાતક અકસ્મશ સ્નાતક છે. નિર્મલ કેવળજ્ઞાન અને કેવળ દર્શનને ધારણ કરનાર અહંન્તજીન કેવલી છે. તે ચોથા સ્નાતક છે. કર્મને જે બાંધે છે તે પરિસ્ત્રાવી કહેવાય છે એવા પરિસ્ત્રાવી જે નથી લેતા તે અપરિસાવી કહેવાય છે, એવા અપરિસાવી કર્મ બંધનથી રહિત થઈ જાય છેઆ રીતે અહિયાં સુધી આ પ્રજ્ઞાપના દ્વારનું કથન કર્યું છે.
વેદ દ્વારકાનિરૂપણ
હવે બીજુ જે વેદદ્વાર છે. તેનું સૂત્રકાર કથન કરે છે-“પુત્રા નું મં! દિ વેચા હો ના વેણ રોગ” આ સૂત્રપાઠદ્વારા ગૌતમસ્વામીએ પ્રભશ્રીને એવું પૂછયું છે કે-હે ભગવન પુલાક નિર્ગસ્થ વેદવાળા હોય છે? કે વેદ વિનાના હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-જોયા! નરેગા રોજ હે ગૌતમ! પુલાક નિગ્રંથ વેદસહિત–વેદવાળા હોય છે. નો
ચા હોગા” વેદવિનાના હોતા નથી. કેમકે-પુલાક, બકુશ અને પ્રતિસેવના શીલે ને ઉપશમ શ્રેણી અને ક્ષેપક શ્રેણીને અભાવ હોય છે. તેથી તેઓ વેદ-વેદવિનાના હોતા નથી.
હવે ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે- વેણ હોગા ૪િ થીયા શોના પુરીયા રોડના પુરીવાળjતયા કઝા” હે ભગવદ્ જે પુલાક નિગ્રંથ વેદ સહિત હોય છે. તે શું તે સ્ત્રી વેદ વાળા હોય છે? અથવા પુરૂષદવાળા હોય છે ? અથવા પુરુષ નપુંસકદવાળા હોય છે? આ પ્રશના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે–ચમા ! ને રૂથવેચણ જ્ઞા વેચા @ોના
gોના’ હે ગૌતમ! તે સ્ત્રીવેદવાળા હોતા નથી. કેમકે સ્ત્રીને પુલાક લબ્ધિને અભાવ હોય છે. તે પુલાક પુરૂષદવાળા હોય છે. અથવા પુરૂષ નપુંસક વેદવાળા હોય છે. જે પુરૂષ પુરૂષ હોવા છતાં પોતાના પુરૂષ ચિહને છે દીને કૃત્રિમ પણુથી નપુંસક બને છે. તે પુરૂષ પુરૂષ નપુંસક કહેવાય છે જે સ્વભાવિક રીતે નપુંસક હોય છે. એવા નપુંસકનું અહિં ગ્રહણ કરેલ નથી.
વલે મંતે! %િ વેણ હોગા વેચણ હોડકા” આ સૂત્રપાઠ દ્વારા શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રી ને પૂછયું છે કે-હે ભગવન બકુશ સવેદ-વેદવાળાં હોય છે? કે વેદવિનાના હેય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે હે– જોયમા ! સયા હોદના, તે વાચા દોષા' હે ગૌતમ ! બકુશ વેદવાળા હોય છે, વેદવિનાના હોતા નથી. કેમકે-બકુશને ઉપશમણું અને ક્ષપકશ્રેણીને અભાવ રહે છે. “ગર સર રોડના #િ દૂધી રેચર ફોક પુરિવેચપ ફોજ” પુરપુરાયા ફોક” ફરીથી શ્રીગૌતમસ્વામી એ પ્રભુશ્રી ને પૂછયું કે હે ભગવન જો બકુશ વેદવાળો હોય છે, તે શું સ્ત્રી વેઠવાળો હોય છે ? અથવા પુરૂષ વેદ વાળ હોય છે? અથવા પુરુષનj
શ્રી ભગવતી સૂત્ર: ૧૬
૧ ૭