________________
ટીકા આ ઉદેશામાં નિગ્ર થાના વિષયમાં આ નીચે ખતાવેલા ૩૬ છત્રીસ દ્વારા છે. જેમકે-પ્રજ્ઞાપનદ્વાર ૧ વેદ્વાર ૨, રાગ ૩, કલ્પ ૪. ચારિત્ર ૫, પ્રતિસેવના ૬, જ્ઞાન ૭, તીથ ૮, લિંગ ૯, શરીર ૧૦, ક્ષેત્ર ૧૧, કાળ ૧૨, ગતિ ૧૩, સયમ ૧૪, નિકાશ-સનિક ૧૫, ચેગ ૧૬, ઉપયોગ ૧૭, કષાય ૧૮, વૈશ્યા ૧૯, પરિણામ ૨૦, બધ ૨૧, વૈદક નું વેદન ૨૨ ઉદીરણા ૨૩, ઉપસ પત્ ૨૪, સ’જ્ઞા ૨૫, આહાર ૨૬ ભવ ૨૭ આકર્ષક ૨૮, કાલમાન ૨૯, અંતર ૩૦ સમુદ્માત ૩૧ ક્ષેત્ર ૩૨ સ્પર્શના ૩૩. ભાવ ૩૪ પરિમાણુ ૩૫, અને અલ્પ ઞહુત્વ ૩૬ આ પ્રજ્ઞાપના વિગેરે ૩૬ છત્રીસદ્વારાનું સ્વરૂપ યથાન વસર-અવસર પ્રમાણે પ્રતિપાદન કરવામાં આવશે.
પ્રજ્ઞાપના દ્વાર કા નિરૂપણ
હવે સુત્રકાર સૌથી પહેલાં પ્રજ્ઞાપના દ્વારનું કથન કરે છે-દાનિશ્ને ગાવ વાણી’
ટીકા-દાળિહૈ નાવ વ' વચાની' રાજગૃહે નગરમાં ભગવાનનુ' સમવસરણુ થયુ' પરિષદ્ ભગવનને વંદના કરવા આવી ભગવાને તેએને ધ દેશના આપી ધદેશના સાંભળીને પરિષદૂ પાતપેાતાના સ્થાને પાછી ગઈ તે પછી અન્ને હાથ જોડીને ઘણા જ વિનય સાથે ગૌતમસ્વામીએ પ્રભુને આ પ્રમાણે પૂછ્યું—હૈ ભગવત્ નિગ્રન્થા કેટલા પ્રકારના કહ્યા છે ? ગ્રન્થનામ પરિગ્રહનું છે આ પરિગ્રહ બાહ્ય અને આભ્યન્તરના ભેદથી એ પ્રકારના હાય છે. બાહ્ય અને આભ્યન્તર પરિગ્રહથી જે રહિત હાય છે, તે નિગ્રðન્થ છે, કેમકેબાહ્ય અને આભ્યન્તર પરિગ્રહ રહિત થવુ એજ નિગ્રંથપણું છે આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-પોયમા નિયંઠા જન્મન્ના' હે ગૌતમ ! નિગ્રન્થા પાંચ પ્રકારના હાય છે ‘તે જ્ઞદ્દા' તે આ પ્રમાણે છે-પુજાણ્ પુલાક ૧ થવો ખજુશ ૨, જુલીસે કુશીલ રૂ, ચિકે નિગ્રન્થ ૪, અને ‘ખ્રિળાપ સ્નાતક પ જો કે-સઘળા સાધુએ સવ વિરતિ રૂપ ચારિત્રના ધારશુ કરનાર હોય છે, તેથી આ સ્થિતિમાં તેએના ભેદ્યનું પ્રતિપાદન અસ'ગત જેવુ'જણાય છે. તા પણ્ વરતિ શાળી હેાવા છતાં પણ તેઓમાં ચારિત્ર માહનીય કર્મીના ક્ષયે પશમાદિથી થવાવાળું જે વિશેષ પશુ છે તેની અપેક્ષાથી તેઓમાં ભેદ સલવે છે. તેઓમાં જે પુલાક છે, તે સયમ સાર વિનાના હોય છે. પુલાક નામ-નિસાર ધાન્યના જે કણદાણા હાય છે, તેનું નામ પુલાક છે.
આ પુલાકની જેમ જેએ સંયમ રૂપ સાર વિનાના હાય છે એવા તે નિ ન્ય ને પુલાક કહેલ છે. તેએ સયમશાલી હાવા છતાં પણુ સંયમના દેષાદ્વારા સયમ ને અસાર બનાવી દે છે ચિત્ર વણુનુ નામ ખણુશ છે. જે નિથા પેાતાના ચારિત્રને વિચિત્ર પ્રકારનુ બનાવી દે છે. તે નિગ્રંથને બકુશ કહેલ છે ૨ જે
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૩