________________ તેનું નામ કરણ છે. આ રીતે બંધ અને કરણમાં અંતર બતાવીને હવે પ્રભુશ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને ઉત્તર આપતાં કહે છે કે જો Hiઅરngg #હિંસ, તિ, લિંતિ” હે ગૌતમ ! કેટલાક જીવે એવા હોય છે, કે જેઓએ ભૂતકાળમાં પાપકર્મ કર્યું હોય છે, વર્તમાન કાળમાં તેઓ પાપકર્મ કરે છે. અને ભવિષ્ય કાળમાં પણ તેઓ પાપકર્મ કરશે 1 તથા કેટલાક છે એવા પણ હોય છે કે-જેઓએ ભૂતકાળમાં પાપકર્મ કર્યું હોય છે. વર્તમાનમાં પણ તેઓ પાપકર્મ કરે છે અને ભવિષ્ય કાળમાં તેઓ પાપકર્મ કરશે નહીં 2 તથા કેટલાક છો એવા હોય છે કે-જેઓએ પહેલાં પાપકર્મ કર્યું હોય છે, પરંતુ વર્તમાનમાં પાપકર્મ કરતા નથી. અને ભવિષ્યમાં તેઓ પાપકર્મ કરશે. તથા કેટલાક જી એવા હોય છે કે-જેઓ એ ભૂતકાળમાં જ પાપકમ કરેલ હોય છે. વર્તમાનમાં તેઓ પાપકર્મ કરતા નથી તથા ભવિષ્ય કાળમાં તેઓ પાપકર્મ કરશે નહિં જે પ્રમાણે આ ચાર ભંગ સામાન્ય જીવન આશ્રય કરીને અહિયાં કહ્યા છે. એ જ પ્રમાણે જીવ વિશેષને આશ્રય કરીને પણ ચાર ભંગ ભગવાને કહ્યા છે. ક્ષરેરણા મં! જીવા” હે ભગવન જે જી વેશ્યાવાળા હોય છે, તેઓએ ભૂતકાળમાં પાપકર્મ કરેલ હોય છે ? વર્તમાનમાં તેઓ પાપકમ કરે છે ? અને ભવિષ્યમાં તેઓ પાપકર્મ કરશે ? અથવા તેઓએ ભૂતકાળમાં પાપકમ કરેલ છે ? વર્તમાનમાં પાપકર્મ કરે છે? અને ભવિષ્યમાં તેઓ પાપ કર્મ નહિં કરે ? અથવા–ભૂતકાળમાં તેણે પાપકર્મ કરેલ છે? વર્તમાન કાળમાં તેઓ પાપકર્મ કરતા નથી? અને ભવિષ્યમાં તેઓ પાપકર્મ કરશે ? અથવા ભૂતકાળમાં તેઓએ પાપકર્મ કયું છે? વર્તમાનમાં તેઓ પાપકમ કરતા નથી ? તથા ભવિષ્યમાં તેઓ પાપકર્મ નહી કરે? આ પ્રમાણે પાપકર્મ ના બંધના સંબંધમાં જે રીતે લેફ્સાવાળા જીવમાં જે–જે ભંગે કહ્યા છે, તેજ પ્રમાણે તે તે ભંગે આ "!i" શતકમાં પણ લેશ્યા યુક્ત જીવના સંબંધમાં સમજવા. એજ વાતને સિદ્ધ કરવા માટે. "u gu મિજાવેoi sઇવ ચંધિના સત્તાવચા સરજેવા નિવશેકા માળિચવા આ સૂત્રપાઠ કહેલ છે અર્થાત બંધ શતકમાં લેસ્થાવાળા જીવમાં જે-જે ભગો કહ્યા છે, તે સઘળા અંગે અહિયાં પણ સમજી લેવા. આ રીતે આ કથનથી બંધી શતકમાં જે સ્થન કરવામાં આવ્યું છે, તે પૂરેપૂરું કથન અહિયાં પણ કહી લેવું તથા“તો નવરંચિ કારણ ક માળિયદવા' એ જ પ્રમાણે નવ દંડક સહિત આઠ કર્મ પ્રકૃતિ અને એક પાપકર્મ બંધ આટલા દંડકથી યુક્ત અગીયાર ઉદેશાઓ અહિયાં કહી લેવા કહેવાનું તાત્પર્ય એ છે કે–આ " કસ’ શતકમાં પણ બંધી શતકના કથન પ્રમાણે જ તમામ કથન સમજી લેવું. સૂ૦૧. જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત ભગવતીસૂત્ર ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના સત્યાવીસમા શતકના પહેલા ઉદેશ થી અગીયારમાં ઉદ્દેશા સુધીના અગીયાર ઉદ્દેશ સમાપ્ત ર૭-૧-૧૧ છે સત્યાવીસમું શતક સમાપ્ત છા || સમાસ || શ્રી ભગવતી સૂત્ર : 16