________________
જીવોં કે કર્મ કરણ યિા કા નિરૂપણ
સત્તાવીસમા શતકના પહેલા ઉદ્દેશાને પ્રારંભછવિસમા શતકનું કથન પુરૂં કરીને હવે કમથી આવેલા આ સન્યા વીસમા શતકને પ્રારંભ કરવામાં આવે છે. છવીસમા શતકમાં જીવન સાથે કર્મબંધની ક્રિયા અતીતકાલ વિગેરે કાલ વિશેષને લઈને કહેલ છે. હવે આ સત્યાવીસમાં શતકમાં જીવના દ્વારા કર્મ કરવાની જે ક્રિયા કરવામાં આવે છે, તે અતીત વિગેરે કાલ વિશેષને લઈને કહેવામાં આવશે. આ સંબંધને લઈને આ સત્યાવીસમા શતકનો પ્રારંભ કરવામાં આવે છે. “રીવા મતે જાવં જન્મે જ રિંતુ યાતિ રિતિ” ઈત્યાદિ
ટીકાઈ–‘કરા નું મં” હે ભમવન જીવોએ “T H જ રિંતુ ત્તિ રિફંત્તિ ભૂતકાળમાં પાપકર્મ કર્યું છે? વર્તમાનમાં તેઓ પાપકર્મ કરે છે ? અને ભવિષ્યમાં પણ તેઓ પાપકર્મ કરશે ? અથવા “#g, રેતિ ન રિત્તિ ૨ ભૂતકાળમાં તેમણે પાપકર્મ કર્યું છે? વર્તમાન કાળમાં પણ તે પાપકર્મ કરે છે? અને ભવિષ્યમાં તેઓ પાપકામ નહીં કરે? “૩િ
શૉસિ રિફરિરૂ, ભૂતકાળમાં તેઓએ પાપકર્મ કર્યું છે? વર્તમાન કાળમાં તેઓ પાપકર્મ કરતા નથી ? અને ભવિષ્યમાં તેઓ પાપકમ નહીં કરે?
જે પ્રમાણે ૨૬ છવીસમાં શતકમાં “વંધી’ એ પદ આવવાથી બંધ શતક એ પ્રમાણે તેને કહેલ છે. એ જ પ્રમાણે આ શતકમાં પ્રશ્નમાં “રંતુ' આ પદથી આ શતકને “આંસુ” શતક કહેલ છે.
શંકા–બંધ અને કરણમાં શું ફેર છે? ઉત્તર–કોઈ રીતે તેમાં ભેદ નથી.
શંકા–જે બંધ અને કરણમાં ભેદ નથી, તે પછી તેને જુદા પ્રકરણ તરીકે અહિયાં કેમ કહેલ છે ?
ઉત્તર–પૃથક રૂપથી કહેવાનું કારણ એ છે કે–જીવને જે બંધ ક્રિયા થાય છે. તે જીવ ર્જીક-એટલે કે જીવ દ્વારા કરવામાં આવેલ હોય છે. ઈશ્વર, કાળ, પ્રકૃતિ અથવા સ્વભાવ કુત હોતી નથી. એજ વાત બતાવવા માટે બંધ અને કરણને જુદા જુદા કહેવામાં આવ્યા છે.
અથવા–સામાન્ય રૂપથી કર્મનો બંધ થવે તેનું નામ બંધ છે અને બંધ અવસ્થાને પ્રાપ્ત થયેલ તે કર્મોના સંકમણ વિગેરે અવસ્થામાં કરવું
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૨૦ ૬