________________
કે ગ્રહણ કરાયા છે. એજ અભિપ્રાયને લઈને સૂત્રકારે “g sa - asઇUTfજું ઉો તવ દે’ આ પ્રમાણે સૂત્રપાઠ કહ્યો છે. અર્થાત્ જે રીતે પરંપરા ૫૫નક નારકો સંબંધી ઉદ્દેશો કહ્યો છે, એજ પ્રમાણે અહિયાં ચરમ નારકાદિકેને આ દસમે ઉદ્દેશ પણ કહેવો જોઈએ અહિયાં આ ચરમ નાદેશક પરમ્પરાશકના ત્રીજા ઉદેશ પ્રમાણે કહેલ છે તેમ સમજવું. તે પણ ત્યાં મનુષ્ય પદને આશ્રય કરીને સામાન્યપણાથી આયુષ્ય કર્મના બંધના સંબંધમાં ચાર અંગે પ્રગટ કર્યા છે. પરંતુ અહિયાં ચરમ મનુષ્યને આશ્રય કરીને કેવળ એક ચે ભંગજ ઘટે છે. કેમ કે જે ચરમ મનુષ્ય હશે તે નવરાત્, દત્તાતિ, ન મરથતિ’ આ એક ભગવાળા તે થશે. નહિં તે ફરી તેમાં ચરમપણું જ આવી શકશે નહિ. એ જ પ્રમાણે પહેલા ઉદ્દેશાથી અહિયાં ચરદેશમાં બીજા પદોમાં વિલક્ષણપણું સમજી લેવું.
રેવં મને ! સેવં મતે ! નાર વિદ્યા' હે ભગવન ચરમ નૈરયિકેના પાપકર્મ વિગેરેના બંધના સંબંધમાં આપી દેવાનુપ્રિયે જે કથન કર્યું છે, તે સઘળું કથન સર્વથા સત્ય છે, હે ભગવન આપ દેવાનુપ્રિયનું કથન આપ્ત હોવાથી સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજ માન થયા સૂ૦૧ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના છવીસમા શતકને દસમે ઉદેશે સમાપ્ત ૨૬-૧૦
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૯૯