________________
કરે તહેવ કરાવશે માળિયાનો” આ પ્રમાણેને સૂત્રપાઠ કહેવામાં આવેલ છે, આ સંબંધી આલાપ પ્રકાર સ્વયં બનાવીને સમજી લે.
સેવ મંતિ! સેવં મંતે ! ”િ હે ભગવન્ આપી દેવાનુપ્રિય પરંપર પર્યાપ્તક નારક વિગેરે જીવ દંડકમાં પાપ કર્મના બંધના વિષયમાં કહ્યું છે. તે સર્વથા સત્ય જ છે. ૨ આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામીએ પ્રભુશ્રી ને વંદના નમસ્કાર કરીને તપ અને સંયમથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ૦ ૧ જૈનાચાર્ય જૈનધર્મદિવાકરપૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના છવીસમા શતકને નવમે ઉદ્દેશક સમાપ્ત .ર૬-૯ો
ચરમ નારક આદિક કો આશ્રિત કરકે પાપધર્મ બધ કા નિરૂપણ
દસમા ઉદ્દેશાને પ્રારંભ–– નવમા ઉદેશામાં પરંપરપર્યાપ્તક નારક વિગેરેના પાપકર્મના બંધ સંબંધી કથન પ્રગટ કરેલ છે.
હવે આ દસમા ઉદેશામાં ચરમ-અન્તિમ નારક વિગેરેનો આશ્રય કરીને એજ કથન પ્રગટ કરવામાં આવશે. એ સંબંધથી આ દસમા ઉદેશાને પ્રારંભ કરવામાં આવે છે.--
રિમે મેતે ને પાવં ૧ જિં વંધી પુછા' ઇત્યાદિ ટીકાર્થ––હે ભગવન જે નારક ચરમ છે અર્થાત્ જેને હવે પછી નારક ભવ પ્રાપ્ત થવાનું નથી. આ પ્રાપ્ત થયેલ નારક ભવ જેમને છેલ્લે નારક ભવ છે, એવો ચરમ-અતિમ નૈરવિક ભૂતકાળમાં પાપકર્મને બંધ કરી ચૂકેલે હોય છે ? વર્તમાન કાળમાં તે શું તેનો બંધ કરે છે? ભવિષ્યમાં કાળમાં તે તેને બંધ કરશે? ઇત્યાદિ પ્રકારથી ચાર ભંગા ત્મક પ્રશ્ન ગૌતમ સ્વામીએ પ્રભુશ્રીને પૂછે છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે-“જયમાં’ ! હે ગૌતમ ! કેઈ એક ચરમ રિચિ એ હોય છે કે-જે પૂર્વ કાળમાં પાપકને બંધ કરી ચૂકેલ હોય છે. વર્તમાન કાળમાં તે તેને બંધ કરે છે. અને ભવિષ્ય કાળમાં પણ તે તેને બંધ કરવાવાળા હોય છે. આ ક્રમથી અહિયાં વૈમાનિક સુધીના
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧ ૯૮