________________
અને ત્યારે જ તે પછીના કાળમાં પાપકર્મ વિગેરેના બંધ અબંધ રૂ૫ કર્મ કરવાવાળા હોય છે. તેથી અહિયાં જીવ અનંતરે૫૫ન્નક જેવો જ કહેવાય છે. તેથી અહિયાં “ર્વ અicરોવવાદ્ધિ" એ પ્રમાણે સૂત્રપાઠ કહેવામાં આવે છે.
રેવં મંતે ! મંતે ! ત્તિ હે ભગવદ્ અનંતર પર્યાપ્તક વિગેરે નારક વિગેરેના પાપકર્મના બંધના વિષયમાં આ૫ દેવાનુપ્રિયે જે કથન કર્યું છે, તે કથન સર્વથા સત્ય જ છે. આપ દેવાનુપ્રિયનું કથન સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામીએ પ્રભુશ્રીને વંદના નમસ્કાર કર્યા તે પછી તેઓ તપ અને સંયમથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ૦ ૧૫ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના છવીસમા શતકને આઠમે ઉદેશક સમાસ ૨૬-૮
પરમ્પર પર્યાસકનારકોં કો આશ્રિત કરકે પાપધર્મ બધેકા નિરૂપણ
નવમા ઉદ્દેશાને પ્રારંભ– આઠમાં ઉદ્દેશામાં અનંતર પર્યાપ્તક નારક વિગેરેનો આશ્રય કરીને બંધ સંબંધી કથન કરવામાં આવ્યું છે, હવે આ નવમા ઉદેશામાં પરસ્પર પર્યાપ્તક નારક વિગેરેને આશ્રય કરીને એજ કથન કરવામાં આવશે. આ સંબંધથી સૂત્રકારે આ નવમા ઉદ્દેશાને પ્રારંભ કર્યો છે. “vજાગg of મ! રેરણા પૂર્વજન્મે' ઇત્યાદિ –
ટીકાર્ય—હે ભગવન જે નૈરયિકે પરંપર પર્યાપ્તક હોય છે. તે શું ભૂતકાળમાં પાપકર્મને બંધ કરી ચુકેલ હોય છે? વર્તમાન કાળમાં તે પાપ કર્મને બંધ કરે છે? અને ભવિષ્ય કાળમાં પણ તે પાપકર્મને બંધ કરવાનો હોય છે? વિગેરે કમથી ગૌતમ સ્વામીએ આ વિષયમાં પાપકર્મના બંધ સંબંધી ચાર ભંગાત્મક પ્રશ્ન પ્રભુશ્રીને પૂછે છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે-જયમા ! sÈવ વવવત્તા વો તહેવ નિરવનો મળિયો' હે ગૌતમ! કઈ એક પરંપર પર્યાપ્તક નારક એ હોય છે કે-જેણે ભૂતકાળમાં પાપ કર્મને બંધ કર્યો છે. વર્તમાનમાં પણ તે તેને બંધ કરે છે. અને ભવિષ્ય કાળમાં પણ તે તેને બંધ કરશે. વિગેરે પ્રકારથી પરંપરા૫નક ના સંબંધમાં જે પ્રમાણે કથન ત્રીજા ઉદ્દેશામાં કરવામાં આવ્યું છે, એજ પ્રમાણે પરંપરપર્યાપ્તક નારક વિગેરેથી લઈને વૈમાનિક સુધીના ચાવીસ દંડકમાં પણ પાપકર્મના બંધના સંબંધમાં કથન કરવું જોઈએ, એજ અભિપ્રાયથી “ઘ” કહેવા પરંપવવનg
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૯ ૭