________________
ટીકાઈ—આ સૂત્રપાઠ દ્વારા ગૌતમ સ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું છે કે–ચબૂતરત્તર ગૅ મંતે ! ને ” હે ભગવન જે નૈરયિક અનન્તર પર્યાપ્તક હોય છે. તે શું ભૂતકાળમાં પાપકર્મને બંધ કરી ચુકેલ છે.ય છે? વર્તમાન કાળમાં પણ તે શું તેને બંધ કરે છે? અને ભવિષ્ય કાળમાં તે તેને બંધ કરશે ? અથવા ભૂતકાળમાં તે તેને બંધ કરવાવાળે થય છે? વર્તમાન કાળમાં પણ તે તેને બંધ કરે છે ? અને ભવિષ્ય કાળમાં તે તેને બંધ નહીં કરે ? અથવા-ભૂતકાળમાં જ તેણે તેને બંધ કર્યો છે? વર્તમાન કાળમાં તે શું તેને બંધ નથી કરતે ? અને ભવિષ્યમાં તે તેને બંધ કરવવાળો થશે ? અથવા–ભૂતકાળમાં જ તેણે તેને બંધ કર્યો છે? વર્તમાન કાળમાં તે તેને બંધ કરતો નથી? અને ભવિષ્યમાં પણ તે તેને બંધ નહી કરે? આ પ્રમાણે “વત્તા, વદત્તાત, મર્યાસ, પ્રવાત, વદત્તાત, 7 મનસ્થતિ, अबध्नात, न बध्नाति, भन्स्यति 3 अबध्नात् , न बध्नाति न भन्स्यति४' આ ચાર ભંગે ને લઈને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને પૂછ્યું છે. પર્યાપ્તક અવસ્થાના પહેલા સમયમાં જે રહે તે અનન્તર પર્યાપ્તક છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- મા! કર બંસરોવવાહિં નિવસં' હે ગૌતમ ! કોઈ એક અનંતરપર્યાપ્તક નારક એ હોય છે. કેજેણે ભૂતકાળમાં પાપકર્મને બંધ બાંધેલ હોય છે. વર્તમાન કાળમાં તે પાપકર્મને બંધ બાંધે છે, અને ભવિષ્ય કાળમાં તે પાપકર્મને બંધ બાંધવાવાળો હોય છે. તથા કેઈ એક અનંતર પર્યાપ્તક નારક એ હોય છે કે-જે છે પૂર્વ કાળમાં પાપકર્મને બંધ બાંધેલ હોય છે. વર્તમાન કાળમાં પણ તે પાપકર્મનો બંધ બાંધે છે. પરંતુ ભવિષ્ય કાળમાં તે તેને બંધ બાંધવાવાળો હેતે નથી, આ રીતે આ બે અંગે અહિયાં સંભવિત થાય છે.
ફરીથી ગૌતમસ્વામી પૂછે છે કે હે ભગવન જે અનંતર પર્યાપ્ત નારક લેસ્થાવાળા હોય છે, તે ભૂતકાળમાં પાપકર્મના બંધક હોય છે ? વર્તમાન કાળમાં પણ તે તેને બંધ બાંધે છે ? અને ભવિષ્ય કાળમાં પણ તે તેને બંધ બાંધશે? વિગેરે પ્રકારથી આ વિષયમાં પણ ચાર ભંગ ને આશ્રય કરીને પાપકર્મના બંધ કરવાના સંબંધમાં ગૌતમ સ્વામીએ પ્રશ્ન કરેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ! આ સંબંધમાં બીજા ઉદેશામાં જે પ્રમાણે કથન કરવામાં આવ્યું છે તે સઘળું કથન અહીંયાં પણ સમજી લેવું અર્થાત્ અહિયાં પહેલે અને બીજે એ બે ભંગ જ સંભવે છે. એ જ વાત “વ કળસરોવવાદ ઉો તહેવ નિવ આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરેલ છે. અહિયાં બીજા ઉદેશના કથન પ્રમાણે ભાગે કહેવાનું કહ્યું છે, તેનું કારણ એ છે કે-જે પર્યાપ્ત અવસ્થાના પ્રથમ સમયમાં રહેનારા નારક વિગેરે હોય છે, તે અનંતર પર્યાપ્તક નારક કહેવાય છે એવા તે અનંતર પર્યાપ્તક પતિ ની સિદ્ધિ થયા પછી પણ હોય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૯ ૬