________________
પરંપરાશકારક નારકોં કો આશ્રિત કરકે પાપધર્મ બન્ધ કા નિરૂપણ
સાતમા ઉદ્દેશાના પ્રારંભ-
છઠ્ઠા ઉદેશામાં અનન્તરાહારક નારક વિગેરેના આશ્રય કરીનેપાપ કર્મોના મધના સબન્યમાં કથન કરવામાં આવી ગયું છે. હવે આ સાતમા ઉદ્દેશામાં એજ કથન પરમ્પરાહારક નારક વિગેરે ના સબંબમાં કહેવામાં આવશે. એ સબધથી આ સાતમા ઉદ્દેશાના પ્રારંભ કરવામાં આવે છે-
‘પાહારણ્ ળ મળે ! નેપ્_પાવ'મ' ઇત્યાદિ
ટીકા--આ સૂત્ર પાઠથી ગૌતમ સ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછ્યુ છે કે હે ભગવન દ્વિતીયાદિ સમયમાં જે નારક આહારક હાય છે, તે ભૂતકાળમાં પાપ ક્રમને અધ કરી ચુકેલ હોય છે ? વત માન કાળમાં પણ તે એ પાપકમના બંધ કરે છે ? અને ભવિષ્યકાળમાં પણ તે પાપકમના બધ કરશે ? વિગેરે પ્રકારથી ચાર ભંગાત્મક પ્રશ્ન ગૌતમસ્વામીએ ભગવાનને પૂછેલ છે, આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-નોયમા ! વ નદેવનો વનફિ છો તહે નિવૃત્તોં માળિયવો હે ગૌતમાં જે પ્રમાણે પરમ્પરાપપન્નકના સંબંધમાં ત્રીજા ઉદ્દેશાનુ` કથન કરેલ છે, અને તે ઉદ્દેશાનુ કથન અનાકારાપચેગવાળા વૈમાનિકા સુધી ત્યાં કહેવાનું કહેલ છે, એજ પ્રમાણે અર્થાત્ એજ રીતે-મન તરાહારકના સબંધમાં પણ વૈમાનિકોના ક્થન પ્રયન્ત સઘળુ કથન કહેવુ જોઈ એ.
સેવ' મને ! સેવ' મને ! ત્તિ' હે ભગવન પરંપરાહારનારક વિગેરેથી લઇને વૈમાનિક સુધીના દડકીમાં આપ દેવાનુપ્રિયે પાપકમ ગાદિના ખધના સ મધમાં જે કથન કર્યુ છે. તે સઘળું કથત સથા સત્ય છે. આપ દેવાનુપ્રિયનું કથન સત્ય જ છે. આ પ્રમાણે હીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વદના કરી તેને નમસ્કાર કર્યાં. વંદના નમસ્કાર કરીનેતે પછી તેઓ સયમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પોતાના સ્થાન પબિરાજમાન થયા. પ્રસૂ॰૧ા જૈનાચાય જૈનધમ દિવાકર પુજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત ‘ભગવતીસૂત્ર'ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના છવ્વીસમા શતકના સાતમા ઉદ્દેશ સમાપ્ત ાર૬-જ્ઞા
અનંતર પર્યાપ્તક નારકોં કો આશ્રિત કરકે પાપધર્મ બન્ધ કા નિરૂપણ આઠમા ઉદ્દેશાના પ્રારંભ~
સાતમા ઉદ્દેશાને પરપરાહારક નયિકાને આશ્રય કરીને પાપકના `ધ સ``ધીકથન કર્યુ છે. હવે આ આઠમાં ઉદ્દેશામાં અન તરપર્યાપ્ત નારક વિગેરે ના આશ્રય કરીને બધના સબંધમાં કથન કરવામાં આવશે. તા એ સંબંધને લઈને આ આઠમા ઉદ્દેશાને પ્રારંભક રવામાં આવે છે.-‘અનંતર્વજ્ઞત્તળ અંતે ! નૈ' ઇત્યાદિ
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૯૫