________________
ઉત્પત્તિનાપ્રથમ સમયમાં આહારકરવાવાળા એવા તે નારકેએ પહેલાં ભૂતકાળમાં પાપકમનો બંધ કરેલું હોય છે? તથા વર્તમાન કાળમાં પણ તે પાપ કર્મને બંધ કરે છે ? અને ભવિષ્યમાં તે પાપ કર્મને બંધ કરશે ? ઈત્યાદિ પ્રકારથી ગૌતમસ્વામીએ આ વિષયમાં ચાર ભંગાત્મક પ્રશ્ન પ્રભુશ્રીને પૂછેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રીએ ગૌતમસ્વામીને કહ્યું છે કે–“ge 1 અiતરોવવઝા વો તવ નિવ' હે ગૌતમ જે પ્રમાણે અનંતરાય. પનક નૈરયિકના સંબંધમાં ઉદ્દેશે કહેલ છે, એ જ પ્રમાણે આ અનન્ત રાહારક નામનો છઠ્ઠો ઉદ્દેશ સંપૂર્ણ રીતે કહેવા જોઈએ.
આહારના પહલા સમયમાં રહેવાવાળે અનન્તરાહારક કહેવાય છે, તે હે ગૌતમ ! કોઈ એક અનંતરાહારક નૈરયિક એ હોય છે કેભૂતકાળમાં પાપ કર્મને બંધ કરી ચુકેલ હોય છે. તથા વર્તમાન કાળમાં પણ તે પાપ કર્મને બંધ કરે છે. અને ભવિષ્યમાં પણ તે પાપ કર્મનો બંધ કરશે. એ હોય છે તથા કઈ એક અનંતરાહારક નારક એ હોય છે. કે-જે પૂર્વકાળમાં પાપકર્મને બંધ કરી ચૂકેલ હોય છે. વર્તમાનમાં પણ તે પાપકર્મને બંધ કરે છે, પરંતુ ભવિષ્ય કાળમાં તે પાપ કમ કરવાવાળો હોત નથી, આ પ્રમાણેના અહીં બેજ ભંગ હોય છે. અને આજ બે ભાગે અહિયાં નારક વિગેરે ૨૪ વીસ દંડકમાં પાપકર્મના બંધના સંબંધમાં પ્રગટ કરવામાં આવેલ છે. કહેવાનું તાત્પર્ય એ છે કેબીજા ઉદેશામાં જે વિચાર કરવામાં આવે છે, તે તમામ કથન અહિયાં પણ સંપૂર્ણ રીતે કહેવું જોઈએ. અર્થાત તે સઘળું કથન અહિયાં સમજી લેવું.
“રેવ મંતે! રેવં મેતે ! ”િ હે ભગવન અનન્તરાહારક નારક વિગેરે જીવના પાપકર્મના બંધના સંબંધમાં આપ દેવાનુપ્રિયે આપનું મંતવ્ય પ્રગટ કરેલ છે તે સઘળું મન્તવ્ય સત્ય છે, હે ભગવન આ૫ દેવાનુપ્રિયનું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પોતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ. ૧ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના છવીસમા શતકનો છઠ્ઠો ઉદેશક સમાસ ૨૬-દા
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૯૪