________________
એટલે કે ત્રીજા વિગેરે સમયમાં રહેવાવાળો હોય છે, તેને દ્વારા પહેલા પાપકર્મને બંધ કરાયો છે? વર્તમાનમાં પણ તે શું તેને બંધ કરે છે ? અને ભવિષ્યમાં પણ તે તેને બંધ કરવાવાળો હોય છે? વિગેરે પ્રકારથી ચાર ભળે વાળે આ પ્રશ્ન “g=ા” એ પદથી પ્રગટ કરેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે--“હે રંપરોવવાહિં કરે તો તે નિરવનો માળિચત્રો હે ગતમ! જે પ્રમાણે પરપો૫૫નક નૈરયિક વિગેરેની સાથે પાપકર્મ વિગેરેના બંધ સંબંધથી ત્રીજે ઉદ્દેશે કહેલ છે. એ જ પ્રમાણે પરમ્પરાવગાઢ નિરયિક વિગેરેની સાથે પાપકર્મના બંધના સંબંધમાં પણ સંપૂર્ણ રીતે તે ત્રીજે ઉદેશે અહિયાં સમજી લેવું. તથા ત્યાં પહેલા અને બીજા ભંગને લઈને નારક વિગેરેના સંબંધમાં ૨૪ એવી ય દંડકમાં પાપકર્મના બંધ સંબધી કથન કરેલ છે. તે જ પ્રમાણેનું કથન અહિયાં સમજી લેવું.
જે મરે ! મરે! ઉત્ત' હે ભગવન પરંપરા વગાઢ નિરયિક વિગેરેની સાથે પાપકર્મના બંધના સંબંધમાં આપ દેવાનુપ્રિયે જે કથન કરેલ છે તે કથન એ જ પ્રમાણે છે. અર્થાત્ હે ભગવન આપી દેવાનુપ્રિયનું કથન સર્વથા સત્ય છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમઃ સ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા થકા પોતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂટ ૧૫ જૈનાચાર્ય જેનધર્મદિવાકર પૂજય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના છવ્વીસમા શતકનો પાંચમો ઉદેશ સમાપ્ત ૨૬-પા
અનન્તરાહારક નારકોં કો આશ્રિત કરકે પાપધર્મ બન્ધ કા નિરૂપણ
છઠ્ઠા ઉદેશાને પ્રારંભ– પાંચમા ઉદેશામાં પરમ્પરાવગાઢ નારક વિગેરેના બંધના સંબંધમાં કથન કરવામાં આવેલ છે. હવે આ છઠ્ઠા ઉદેશામાં અનંતરાહારક નારક વિગેરેના બંધ ના સંબંધમાં કથન કરવામાં આવશે. એ સંબંધથી આ છઠ્ઠા ઉદેશાને પ્રારંભ કરવામાં આવે છે.- viતહાણ મતે રેરા!” ઈત્યાદિ
ટીકાઈ–-આ સૂત્ર દ્વારા ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું છે કેxiarigg મંતે ! ને? હે ભગવન જે નારક ઉત્પાદ-ઉત્પત્તિના ક્ષેત્રની પ્રાપ્તિના સમયમાં જ આહાર કરવાવાળો હોય છે, તે અનંતરાડારક છે, અર્થાત
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૯ ૩