________________
વાળ સુધીના સઘળા પદમાં “શનાર્ ન વેદારિ, મનસ્થતિ આ પ્રમાણે ત્રીજો ભંગ સમજવું જોઈએ “gવં મજુરાવળં કાર વેગાળિયા’ આ રીતે અનોપપત્નક નરયિકના કથન પ્રમાણે મનુષ્ય દંડકને છેડીને ભવનપતિ પૃથ્વી વિગેરે એક ઈન્દ્રિય, હીન્દ્રિય ત્રણ ઇંદ્રિય અને ચાર ઈન્દ્રિય તથા પંચેન્દ્રિય તિર્યચનિક, વાતવ્યન્તર અને જ્યોતિષ્ક આ બધા પદમાં ત્રીજો ભંગ હોય છે. “મgeણા વધુ તફચરસ્થા મં” મનુષ્યમાં બધે ત્રીજો અને ચે એ એ જ ભાગ હોય છે. કારણ કે અનંતરા૫પન્નક મનુષ્ય દ્વારા ભૂતકાળમાં આયુષ્યને બંધ કરાયેલા હોય છે. તે વર્તમાન કાળમાં આયુષ્ય કર્મને બંધ કરતો નથી. અને ભવિષ્ય કાળમાં તે તેને બંધ કરવાવાળો હોય છે. અને જે તે ચરમ-અન્તિમ શરીરવાળા હેય તે તે વર્તમાન કાળમાં આયુકર્મને બંધ કરે છે. અને ભવિષ્યમાં પણ આયુષ્યને બંધ કરવાવાળો હોય છે. નવાં તો મને કૃષ્ણપાક્ષિક અનંતરે૫૫નક મનુષ્યમાં કેવળ “અવદરા, ને વધનાતિ અતારિ’ આ પ્રમાણેને એક ત્રીજો ભંગ જ હોય છે. “સોહં બળત્તારૂં તારું જેવ” સઘળા નારક વિગેરે જેને પાપ કર્મના દંડકમાં જે કોઈ ભિન્નતાએ કહી છે, તે સઘળી ભિન્નતાના ભેદે સહિત આયુકર્મના દંડકમાં પણ સમજવી.
સેવં મને ! સેતે ! રિ’ હે ભગવદ્ અનન્ત૫૫ન્નક નૈરયિક વિગેરે અને પાપકર્મ વિગેરે દંડકમાં આ૫ દેવાનુપ્રિયે જે કથન કર્યું છે તે સઘળું કથન સર્વથા સત્ય છે. હે ભગવન આપ દેવાનુપ્રિયનું કથન આપ્ત રહેવાથી સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસકાર કરીને અને તે પછી તેઓ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા થકા પોતાના સ્થાન પર બિરાજમાન થયા સૂ 1
બીજે ઉદ્દેશ સમાપ્ત ૨૬-રા
પરમ્પરોપપન્નકનૈરયિક કે બધેકા નિરૂપણ
ત્રીજા ઉદ્દેશાને પ્રારંભ– બીજ ઉદ્દેશામાં અનન્તરોપનક નૈરયિક વિગેરે જેને આશ્રય કરીને પાપકર્મ બન્યના સંબંધમાં કથન કરવામાં આવેલ છે. હવે આ ત્રીજા ઉદેશામાં પરમ્પરો૫૫નક નારકાદિ જેને આશ્રય કરીને પાપકર્મ વિગેરે ના બંધનું કથન કહેવામાં આવે છે. તેથી આ ત્રીજા ઉદ્દેશાનું કથન સૂત્રકાર કરે છે.-જોવાનgi મરે ! ચિંધી પુછા’
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૮૯