________________
પ્રભુશ્રીને પૂછેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- મા! ગથેના થી ઘમજિલીયા મંni” હે ગૌતમ ! જે નારક અનંતપન્નક હોય છે, તેમાં કેઈ નારક એ હોય છે કે જેનાથી પહેલાં પાપ કર્મનો બંધ કરા હોય છે, વર્તમાનમાં પણ તે તેને બંધ કરે છે અને ભવિષ્ય કાળમાં પણ તે તેને બંધ કરવાવાળો હોય છે.--વિગેરે પ્રકારથી અહિયાં પહેલે અને બીજે એ બે ભંગોને સ્વીકાર કરેલ છે
અનન્તરો૫૫ન્નક નારક કહેવાને હેતુ એ છે કે-જે નારકને ઉત્પન્ન થવામાં એક સમય પણ વીતેલ નથી. અર્થાત્ જે પ્રથમ સમયમાં વર્તમાન છે. એવા અનન્તરે૫૫નક નારક જીવને મેહરૂપ પાપના અબક પણાને અભાવ રહે છે કેમકે–પાપકર્મનું અબધપણું સૂમસંપરાય વિગેરે ગણ સ્થાનવાળા જેને હોય છે. આ સૂમસંપરાય વિગેરે ગુણસ્થાને અનન્ત
પપનક નારક ને સંભવતા નથી, તેથી ત્યાં પાપકર્મોનું અબંધકપાળું કહેલ નથી. “સરસે છે મને ! viતરોવાન નેરણ” હે ભગવદ્ અનન્ત
૫૫નક જે નારકલેશ્યા સહિત હોય છે. તેના દ્વારા શું પાપકર્મને બંધ ભૂતકાળ બાંધવામાં આવ્યા છે ? અથવા વર્તમાન કાળમાં તે પાપકર્મને બંધ બાંધે છે ? વિગેરે પ્રકારથી ચાર ભંગે રૂપ પ્રશ્ન ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને
છેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે જો મા પવિતિચા મ” હે ગૌતમ ! અનન્તરે ૫૫નક નૈરયિકના સંબંધમાં પાપકર્મના બંધ સંબંધી પહેલે અને બીજે એ બે ભંગ જ કહેવા જોઈએ કેમ કે-તેઓને મેહરૂપ પાપકર્મના અબંધકપણાને અભાવ હોય છે. અર્થાત્ તે મેહકમને બંધ બાંધે છે. પાપ કર્મોનું અખંધપણું સૂમસં૫રાય વિગેરે ગુણસ્થાનમાં જ હોય છે. આ સૂફમસં૫રાય વિગેરે ગુણસ્થાન અનન્તપપનક નરિયક જીવોને હોતું નથી. તેથી અહિયાં પહેલે અને બીજો એ બેજ સંગ હોવાનું કહ્યું છે.
“વંદું સન્નત્યપવિતિયા મેળા’ સલેશ્ય જીવના કથન પ્રમાણે જ બાકીના બીજા બધા પદમાં પણ અનન્તપ૫નક નિરયિકેને પહેલે અને બીજે એ બેજ ભંગ હોય છે. તેમ સમજવું.
હવે આ અનન્તરો૫૫નક નૈરયિકમાં જે પદે સંભવતા નથી. તે સૂત્રકાર “રાં સપ્તામિદાત્ત જળોનો વ ચ પુરિંછન્ન” આ સૂત્ર દ્વારા પ્રગટ કરે છે, આ સૂત્રદ્વારા એ કહેલ છે કે-અનન્તરે૫૫નક નરયિક અપર્યાપ્ત અવસ્થાવાળા હોય છે. તેથી સમ્યગૃમિથ્યાત્વ, મગ અને વચન ચોગને લઈને તેમાં ભાગો હવા સંબંધમાં પ્રશ્ન કરે ન જોઈએ કેમકેતે પદે તેઓને હોતા નથી. “નાવ થળિયકુમા” આજ પ્રમાણેનું કથન યાવત્ નિતકુમાર સુધી સમજવું. અર્થાત્ અસુરકુમારથી લઈને સ્વનિત
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૮૬