________________
આપ્ત હેવાથી સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી, નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પોતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂકા જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના છવ્વીસમા શતકને પહેલે ઉદ્દેશ સમાપ્ત ૨૬-૧
ચૌબીસરકાર કે જીવ સ્થાનોં કા નિરૂપણ
બીજા ઉદ્દેશાને પ્રારંભ પહેલા ઉદેશામાં જીવ વિગેરે દ્વારોમાં નવ સ્થાનકેથી પ્રતિબદ્ધ નવ પાપ કર્મ વિગેરે પ્રકરણે દ્વારા પચ્ચીસ જવસ્થાનેનું નિરૂપણ કરવામા આવ્યું છે. હવે આ બીજા ઉદેશામાં પણ એજ પ્રમાણેના ચોવીસ સ્થાનેનું નિરૂપણ કરવામાં આવે છે.—કviતાવવા છ મતે ! નેફર વાવ ' ઈત્યાદિ
ટીકાર્ચ–ગૌતમ સ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું છે કે-ળતાવળ go મરે ને ” હે ભગવદ્ અનન્તરોપપનક નૈરયિક દ્વારા ભૂતકાળમાં પાપ કમને બંધ કરાય છે? વર્તમાનમાં તે પાપ કર્મ બંધ બાંધે છે? ભવિષ્ય કાળમાં તે પાપ કર્મને બંધ બાંધશે? અથવા-ભૂતકાળમાં તેના દ્વારા પાપ કર્મને બંધ બાંધવામાં આવ્યા છે ? વર્તમાન કાળમાં તેને બંધ કરે છે ? ભવિષ્યમાં તે તેને બંધ નહીં કરે? અથવા–ભૂતકાળમાં તેના દ્વારા પાપકર્મ બાંધવામાં આવેલ છે? વર્તમાનમાં તે તેને બંધ કરતો નથી ? અને ભવિષ્ય કાળમાં તે તેને બાંધશે ? અથવા-ભૂતકાળમાં તેણે પાપકર્મ બાંધેલ છે? વર્તમાનમાં તે તેને બાંધતો નથી ? અને ભવિષ્યમાં પણ તે તેને બંધ નહીં કરે? આ પ્રમાણે ગૌતમસ્વામીએ
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૮૫