________________
નથી. કારણ કે કૃષ્ણપાક્ષિક પૃવીકાયિકને ચરમભવનો અભાવ હોય છે, અહિયાં ત્રીજો ભંગ એ માટે હોય છે કે-કૃષ્ણપાક્ષિક પૃથ્વીકાયિક જીવ આયુવ્યના અનન્ય કાળમાં આયુકમને બંધ કરતા નથી. બંધ કાળમાં તે આયુ બંધ કરવાવાળે હોય છે. જેથી ભંગ અહિયાં એકારણે સંભવિત થતું નથી કે-કૃપાક્ષિક પૃવીકાયિક જીવને આયુના અબન્યપણાને અભાવ હોય છે.
“
તેણે પુછા' હે ભગવાન તેજલેશ્યાવાળા પૃથ્વીકાયિક જીવે ભૂતકાળમાં આયુકર્મને બંધ કરેલ છે? વર્તમાન કાળમાં તેણે આયકર્મને બંધ કર્યો છે અને ભવિષ્ય કાળ માં તે આયુકમને બંધ કરશે? અથવા તે પૂર્વકાળમાં આયુકમને બંધક થયે છે? વર્તમાનમાં તે તેનો બંધ કરે છે, અને ભવિષ્યકાળમાં તેને બંધ નહી કરે?
અથવા ભૂતકાળમાં તે તેને બંધ કરે છે, વર્તમાનમાં તે તેને બંધ કરતું નથી ? ભવિષ્યમાં તે તેને બંધ કરશે ? અથવા ભૂતકાળમાં તે તેને બંધ કર્યો છે ? વર્તમાન કાળમાં તે તેને બંધ નથી કરતે? અને ભવિષ્ય કાળમાં તેને બંધ નહિં કરે ? આ ચારે ભંગ સંબંધી પ્રશ્ન “પુરા પદથી ગ્રહણ થયેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“નોરમ” હે ગૌતમ ! વથી, વંધ, “ધિરૂ તેજલેશ્યા પદમાં કેવળ એક ત્રીજો ભંગ હોય છે. બાકીના ત્રણ ભંગે હોતા નથી. ત્રીજો એકજ ભંગ હોવાનું કારણ એ છે કે કેઈ તે જેતેશ્યાવાળે દેવ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થયે, તે અપર્યાપ્તાવસ્થામાં તેજેશ્યાવાળે રહે છે. પરંતુ ત્યાં તે આયુને બંધ કરતે નથી પરંતુ તેજોલેસ્થાને કાળ સમાપ્ત થઈ જાય ત્યારે તે આયુને બંધ કરે છે. તેથી તેજલેશ્યાવાળો પૃથ્વીકાયિક જીવ આયુ કર્મને બંધ કરવાવાળે થયા હોય છે, તેજલેશ્યાના સદૂભાવમાં અપર્યાપ્તાવસ્થામાં તે આયુકમને બંધ કરનાર તે નથી. તેજલેશ્યા અપર્યાપ્ત અવસ્થામાં જ હોય છે. અને અર્વાવસ્થામાં આયુષ્ય કર્મને બંધ રહેતો નથી. તથા તે ભવિષ્ય કાળમાં આયુકર્મને બંધ કરશે જ કે જ્યારે તેતેશ્યાને કાળ સમાપ્ત થઈ જાય છે. આ ક્રમથી તેજેશ્યાવાળા પૃથ્વીકાયિકમાં ત્રીજો ભંગજ કહેલ છે. પહેલે બીજે અને ચોથા એ ત્રણ અંગે કહ્યા નથી.
“હુ વધ રત્તર મંni' તેજેશ્યા પદથી અન્ય જ્ઞાન વિગેરે બાકીના સઘળા પદોમાં ચાર-ચાર ભંગ જ હોય છે તેમ સમજવું. વં મારા વપરાશાયાળ વિ નિરવવં આ રીતે નારકના કથન પ્રમાણેના ભંગ અપકાયિક અને વનસ્પતિકાયિક જીવના દંડકમાં આયુ કર્મના બંધના સંબંધમાં પણ સંપૂર્ણ રૂપથી સમજી લેવા તથા કૃષ્ણપાક્ષિકેમાં પહેલા અને ત્રીજો ભંગ નારક પ્રકરણમાં કહેલ યુક્તિ પ્રમાણે સમજી લેવા. અને તે વેશ્યાવાળા અપ્રકાચિકેમાં અને વનસ્પતિકાયિકમાં કેવળ
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૮૨