________________
હોય છે, તથા અચરમશરીરી મનમાં અને પાંચમી નારક પૃથ્વી વિગેરેમાં કૃષ્ણ લેશ્યા વિગેરે વેશ્યાઓ હોય છે. તેથી ત્યાંથી નીકળેલ જીવ સિદ્ધિ ગતિમાં જતનથી, આ રીતે કૃષ્ણલેશ્યાવાળે મારક તિર્યંન્ચ નિક વિગેરેમાં આયુકર્મને બંધ કરીને ફરીથી આયુને બંધક હોય છે. કેમ કેકવો જીવ અચરમશરીરવાળે હોય છે, કલેશ્યાવાળે નારક આયુકર્મના અબંધ કાળમાં આયુકમને બંધ-કરતું નથી. પરંતુ તે બંધકાળમાં જ તેને બંધ કરે છે. આ પ્રમાણે ત્રીજો ભંગ ઘટિત થાય છે. ૩ અહિયાં થે ભંગ કૃષ્ણલેશ્યાવાળા નારકને હેતે નથી. કેમ કે–તેને આયુના અબંધક પણાને અભાવ હોય છે. તે કારણથી પહેલા કહેલ પહેલે અને ત્રીજે એ બે ભંગેજ અહિયાં ઘટિત થાય છે. એ જ પ્રમાણે આ પહેલે અને ત્રીજો ભંગ કૃપાક્ષિક નારક જીવના સંબંધમાં પણ ઘટે છે. બીજો અને ચોથા ભંગ ઘટતા નથી. કેમકે કૃષ્ણ પાક્ષિક નાક એવા દેતા નથી કે-જે આયુને બંધ કરીને પછી ભવિષ્યકાળમાં તેને બંધ ન કરે. ભવિષ્યકાળમાં તે આયુકમને બંધક થશે જ તેથી અહિયાં બીજો ભંગ ઘટતું નથી. અને આજ કારણથી એ ભંગ પણ અહિયાં ઘટતું નથી. ત્રીજો ભંગ અહિયાં અાયુના અબંધ કાળમાં આયુકર્મને બંધક ન હોવાના કારણે ઘટે છે. તથા તે ભવિષ્ય કાળમાં તેને બંધ કરે છે, આ રીતે પહેલે અને ત્રીજે આ બે ભંગ કુણપાક્ષિક નારકના સંબંધમાં ઘટે છે. એ જ વાત “નવ” આ પાઠથી સૂત્રકાર અહિયાં પ્રગટ કરે છે. “wામિત્તે સફચરથા” સમ્યમિથ્યાત્વપદમાં ત્રીજે અને થો ભંગ જ હોય છે, કેમ કે-જે મિશ્રદષ્ટિવાળા હોય છે. તેઓને ત્રીજો અને એ બેજ ભંગ હોય છે. તેનું કારણ એ છે કે તે આયુને બંધ કરતે નથી
અહુરારે ચે અસુરકુમાર દેવને પણ નારકના કથન પ્રમાણે જ ભંગે સમજવા અસુરકુમાર સંબંધી કથન આ પ્રમાણે છે-ગૌતમસ્વામી પ્રભુશ્રીને પૂછે છે કે હે ભગવાન જે અસુરકુમાર દેવ છે, તેણે ભૂતકાળમાં આયુષ્ય કમને બંધ કર્યો છે ? વર્તમાનમાં તે આયુષ્ય કર્મને બંધ કરે છે ? તથા ભવિષ્યમાં તે આયુકર્મને બંધ કરશે ? અથવા-પૂર્વકાળનાં તેણે આયુ કમને બંધ કર્યો છે? ૧ વર્તમાનમાં તે આયુકર્મને બંધ કરે છે? ભવિષ્યમાં તે આયુકર્મને બ ધ નહીં કરે? અથવા ભૂતકાળમાં તે આ યુકમને બંધ કરી ચૂક્યા છે ? વર્તમાનકાળમાં તે આયુકને બંધ નથી કરતો ? તથા ભવિષ્યમાં તે આયુકર્મને બંધ કરશે ? અથવા-ભૂતકાળમાં તેણે આયુકમને બંધ કર્યો છે? વર્તમાનમાં તે આયુકમને બંધ નથી કરતા? અને ભવિષ્યમાં તે આયુકર્મને બંધ નહીં કરે ? આ પ્રમાણે “સરદતાત્, રૂદનારિ, મરર તિ, ગવદત્તાન્ત , વનતિ, न भन्स्यति, अबध्नात् , न बध्नाति, भन्स्यति अबध्नात् न बध्नाति, न भन्स्यति' આ ચાર ભંગ સંબંધી ગૌતમસ્વામીએ પ્રશ્ન કરેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે-કેહે ગૌતમ! કેઈએક અસુરકુમાર એ
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૮૦