________________
ભવિષ્ય કાળમાં પણ તે તેને બંધ કરશે. ૧ તથા કેઈએક કુખ્ય પાક્ષિક જીવ એ હોય છે કે-જેણે ભૂતકાળમાં આયુષ્ય કમને બંધ કરેલ હોય છે, પરંતુ વર્તમાન કાળમાં તે તેને બંધ કરતા નથી અને ભવિષ્યકાળમાં તે તેને બંધ કરવાવાળા હોય છે ૨ આ રીતના આ બે અંગે અહિયાં કુણપાક્ષિક જીવના સંબંધમાં હોય છે. આ પૈકી પહેલે ભંગ અભવ્ય પ્રાય કૃષ્ણપાક્ષિક જીવને હોય છે. ત્રીજે ઉપશમક કૃષ્ણપાક્ષિક જીવને હોય છે. કેમકે તે આયુષ્યકમના અન્ય કાળમાં તેને બંધ કરતા નથી. ઉત્તર કાળમાં જ તે તેને બંધ કરનારા હોય છે. તેથી કૃષ્ણપાક્ષિક જીવને બીજો અને ચોથો એ બે ભંગ હેતા નથી. કેમકે કૃષ્ણપાક્ષિકપણામાં આયુષ્ક કર્મનો સર્વથા અભાવ રહે છે.
શુક્રાપિ , સવિદો, મિરઝાહિદ્દી, રત્તારિ મા’ શુકલપાક્ષિક જીવને, સમ્યગ્દષ્ટિવાળા જીવને, અને મિાદષ્ટિવાળા જીવને ચાર ભંગ હોય છે. જેમકે-અજ્ઞાત, વડનાર મતિ દત્તાત્, કદનારિ, મરનાથસિર अबध्नात् न बध्नाति, भन्स्यति३ अबध्नात् , न बध्नाति न भन्स्यति४' એક શુકલપાક્ષિક જીવ પૂર્વ કાળમાં આયુકર્મને બંધ કરી ચૂકેલ હોય છે, વર્તમાન કાળમાં તે તેને બંધ કરે છે. અને ભવિષ્ય કાળમાં પણ તે તેને બંધ કરવાવાળા હોય છે. આ પ્રમાણેને આ પહેલે ભંગ કહેલ છે. ૧ ચરમશરીરી હોવાથી કેઈ એક શુકલપાક્ષિક જીવ પૂર્વકાળમાં આયુકમને બંધ કરી ચૂકેલ હોય છે, અને વર્તમાન કાળમાં પણ તે તેને બંધ કરે છે. પરંતુ ભવિષ્યમાં તે તેને બંધ કરવાવાળો હોતો નથી. એ પ્રમાણેને આ બીજો ભંગ કહેલ છે. ૨ તથા કઈ એક શુકલપાક્ષિક જીવ એવો હોય છે કે- જેણે પૂર્વકાળમાં આયુકર્મનો બંધ કર્યો હોય છે, વર્તમાનમાં એટલે કે અબન્ધ કાળમાં અગર ઉપશમ અવસ્થામાં તેને બંધ કરતું નથી. આગામી બંધ કાળમાં અથવા ઉપશમથી પતિત અવસ્થામાં તેને બંધ કરવાવાળે થઈ જાય છે. એ પ્રમાણે ને આ ત્રીજો ભંગ કહ્યો છે. ચોથો ભંગ શુકલ પાક્ષિક ક્ષપક જીવની અપેક્ષાથી હોય છે. મિથ્યા દૃષ્ટિવાળા જીવનમાં પણ આજ ચાર ભંગ હોય છે. બીજા ભંગમાં 7 મન-વત્તિ' એ પ્રમાણે કહ્યું છે, તે ચરમ શરીરની પ્રાપ્તિ થઈ જાય તે અવસ્થામાં કહેલ છે. ત્રીજા ભંગમાં “જાતિ' એ પ્રમાણે કહેલ છે, તે અબઘ કાળમાં આયુકર્મ ન બાંધવાની અપેક્ષાથી કહેલ છે. ચોથા ભંગમાં “ર વૈદરાતિ 7 મતથતિ એ પ્રમાણે જે કહેલ છે, તે અબઘ કાળમાં તેને બંધ ભવિષ્યમાં નહીં કરે તે અપેક્ષાથી કહેલ છે.
સમ્મામિઠાવિદો પુરા' હે ભગવાન જે જીવ સમમિથ્યાષ્ટિ હોય છે, તે તેણે પૂર્વકાળમાં આયુષ્ય કમને બંધ કર્યો હોય છે? વર્તમાનમાં તે આયુષ્ય કર્મને બંધ કરે છે? તથા ભવિષ્યમાં પણ તે આયુષ્ય કમને બંધ કરશે? અથવા તેણે ભૂતકાળમાં આયુ કર્મને બંધ કર્યો છે? વર્તમાનમાં તે તેને બંધ કરે છે? ભવિષ્ય કાળમાં તે તેને બંધ નહીં કરે? અથવા પૂર્વ કાળમાં તેણે આયુકર્મને બંધ કર્યો છે? વર્તમાનમાં તે તેને બંધ નથી કરતા? ભવિષ્ય કાળમાં તે તેને બંધ કરશે ? અથવા ભૂતકાળમાં જ તે તેને
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧ ૭૬