________________
હોય છે, તેમની અપેક્ષાથી કહેલ છે. “સવદત્તાત્ 7 દત્તાસિ મનસિ” આ પ્રમાણેને આ ત્રીજો ભંગ ઉપશમક જીવની અપેક્ષાથી કહેલ છે. “વનાત્ત ન થઇનારિ, ૪ મતથતિ આ પ્રમાણેને આ ચે ભંગ ક્ષીણમેહવાળા જીવની અપેક્ષાથી કહેલ છે. ઉપશમવાળા જી પૂર્વકાળમાં ઉપશમક અવસ્થાની પહેલાં જ આયુકર્મને બંધ કરે છે. ઉપશામક અવસ્થામાં બંધ કરતા નથી અને જ્યારે તે શ્રેણીથી પતિત થઈ જાય છે. ત્યારે તે ફરીથી આયુ કર્મને બંધ કરવા લાગે છે. ક્ષીણમેહવાળા જીવ ક્ષેપક શ્રેણી પર આરૂઢ. રહે છે. તેથી તે પૂર્વકાળમાં જ-ક્ષપક શ્રેણી પર જ્યાં સુધી આરૂઢ થયે નથી. ત્યાં સુધી જ આયુકમને બંધ કરે છે, તેના પર આરૂઢ થઈ ગયા પછી તે આયુકમને બંધ કરતા નથી. તથા તે અવસ્થાથી જીવનું પતન થતું નથી. તેથી તે ફરીથી આયુકર્મને બંધક થતું નથી. “જેણે વાવ નારણે રત્તાર મri’ લેફ્સાવાળા જીવમાં યાવત શુકલેશ્યાવાળા માં ચાર ભંગ હોય છે. અહિયાં યાવત પદથી કૃષ્ણલેશ્યાવાળા વિગેરે જીવે ગ્રહણ કરાયા છે. જેઓ મેક્ષ જતા નથી તેની અપેક્ષાથી પહેલે ભંગ કહેલ છે, અને જે ચરમ શરીરી રૂપે ઉત્પન્ન થવાના હોય તેની અપેક્ષાથી બીજે, ભંગ કહેલ છે. અબંધ કાળમાં ત્રીજો ભંગ કહ્યો છે. અને જેને ચરમશરીર કાયમ છે. એવા લેશ્યાવાળા ની અપેક્ષાથી ચે ભંગ કહેલ છે, આજ પ્રમાણે આગળ પણ ભગેની વ્યવસ્થા સમજી લેવી. “જેણે રસિકો લેશ્યા વિનાના જે જ હોય છે, તેઓને ચે ભંગ જ હોય છે. લેહ્યા વિનાના શેલેશી અવસ્થાવાળા અને સિદ્ધ જ હોય છે. તેઓને વર્તમાન કાળમાં અને ભવિષ્ય કાળમાં આયુકર્મને બંધ હેતે નથી.
“જિai પુર” કૃષ્ણપાક્ષિક જીવને આશ્રય કરીને શ્રીગૌતમ સ્વામીએ આયુષ્કકર્મના બંધના સંબંધમાં ઉપર પ્રમાણે જ ચાર ભગવાળે પ્રશ્ન કર્યો છે. જેમકે-હે ભગવાન કૃષ્ણપાક્ષિક જીવે ભૂતકાળમાં આયુકમને બંધ કર્યો છે? તે વર્તમાન કાળમાં આયુકર્મને બંધ કરે છે? અને ભવિ. યમાં તે આયુકર્મને બંધ કરશે? અથવા ભૂતકાળમાં તેણે આકર્મ ને બંધ કર્યો છે ? વર્તમાનમાં તે આયુકમને બંધ કરે છે ? તથા ભવિષ્યમાં તે આયુકર્મને બંધ નહીં કરે? ૨ અથવા ભૂતકાળમાં તેણે આયુકમને બંધ કર્યો છે? વર્તમાનકાળમાં તે આયુકને બંધ નથી કરતે? તથા ભવિષ્યકાળમાં તે આયુકમને બંધ કરવા લાગે છે? ૩ અથવા ભૂતકાળમાં તેણે આયુકમને બંધ કર્યો છે? વર્તમાનમાં તે આયુકર્મનો બંધ નથી કરતે? અને ભવિષ્યમાં તે આયુકર્મને બંધ નહીં કરે ? આ પ્રમાણે 'अबध्नात, बध्नाति, भन्स्यति १ अबध्नात् बध्नाति न भन्स्यति २ अबध्नात् न વદનાતિ મનથતિ’ આ ચાર ભશેવાળા શ્રીગૌતમસ્વામીએ પ્રશ્ન કરેલ છે. આ પ્રશ્ન “gછા” એ પદથી ગ્રહણ કરાય છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“જોવા ! વંધી, ઘડુ વંધિરાર્ ગૌતમ ! કે કૃષ્ણ પાક્ષિક જીવ એ હોય છે કે-જેણે પૂર્વકાળમાં આયુષ્ય કર્મ બાંધેલ હોય છે. વર્તમાન કાળમાં પણ તે તેને બંધ કરે છે. અને શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૭૫