________________
નથી પરંતુ અસંખ્યાત આવલિકા રૂપ હોય છે, “સાન્નેિ પુછી છે ભગવન પુદ્ગલ પરિવર્ત કાળ શું સંખ્યાત આવલિકા રૂપ હોય છે ? અથવા અસંખ્યાત આવલિકા રૂપ હોય છે? અથવા અનંત આવલિકા રૂપ હોય છે આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“જો મા જો સગાઓ સાવઢિયાળો ળો શહેરના શો સાવચારો મળતા નાવઝિયા છો? હે ગૌતમ ! પુગલ પરિવર્ત કાળ સંખ્યાત આવલિકા રૂપ લેતા નથી. અસંખ્યાત આવલિકા રૂપ પણ હોતા નથી પરંતુ અનત આવલિકા રૂપ જ હોય છે “ઘાં ઘડ્યા' પુદ્ગલ પરિવર્તના કથન પ્રમાણે જ અતીત કાળ– ભૂતકાળ અનાગતકાળભવિષ્યકાળ અને સર્વાદ્ધકાળ પણ સંખ્યાત આવલિકા રૂપ લેતા નથી. અને અસંખ્યાત આવલિકા રૂપ પણ હોતાં નથી. પરંતુ અનંત આવલિકા રૂપ જ હોય છે.
હવે બહુવચનથી કહેવામાં આવે છે.
“બાળrriરે ! જ સંજ્ઞાનો માવરિયાળો પુછા' હે ભગવન સઘળા શ્વાસે છૂવાસરૂપ કાળ શુ સંખ્યાત આવલિકા રૂપ હોય છે ? અથવા અસંખ્યાત આવલિક રૂપ હોય છે ? અથવા અનંત આવલિકા રૂપ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“ચમા ! સિય રાગો મારિચાઓ સિવ સંવેદનાઓ, શિવ અનંતા” હે ગૌતમ! સઘળા શ્વાસોચ્છવાસ રૂપે કાળ કઈવાર સંખ્યાત આવલિ રૂપ હોય છે. કોઈવાર અસંખ્યાત આવલિકા રૂપ હોય છે, અને કે ઈવાર અનંત આવલિક રૂપ હેય છે “ જ્ઞાવ સીરિણા આજ પ્રમાણે સ્તકથી લઈને શીર્ષ પ્રહેલિકા સુધીના સઘળા કાળે પણ કોઈવાર સંખ્યાત આવલિકા રૂપ હોય છેકોઈવાર અસંખ્યાત આવલિકા રૂપ હોય છે, અને કેઈવાર અનંત આવલિકા રૂપ હોય છે “હિતનાં પુછા” આ સૂત્ર દ્વારા ગૌતમ સ્વામીએ પ્રભુશ્રી ને એવું પૂછયું છે કે-હે ભગવન સમસ્ત પલ્યોપમ રૂપ કાળ શુ સંખ્યાત આવલિકા રૂપ હોય છે ? અથવા અસંખ્યાત આવલિકા રૂપ હોય છે ? કે અનંત આવલિકા રૂપ હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જોયમાં જો સંવે ના ગો ગાઝિયાઓ હિર અક્ષરનો માવર્જિયા ઓ સિવ કાંતાયો વર્જિarગો હે ગૌતમ સઘળે પપમકાળ સંખ્યાત આવલિકા રૂપ હેતે નથી પરંતુ કેઈવાર તે સંખ્યાત આવલિકા રૂપ હોય છે ? અને કે ઈવાર અનંત આવલિકા રૂપ હોય છે. gasra suળો એજ પ્રમાણે યાવત્ સઘળી સાગરોપમ કાલ સઘળા ઉત્સર્પિણી કાલ અને સઘળા અવસર્પિણી કાળ પણ સંખ્યાત આવલિકા ૫ હતા નથી પરંતુ તેઓ કોઈવાર અસંખ્યાત આવલિકા રૂપ હોય છે
શ્રી ભગવતી સૂત્ર : ૧૬