________________
જ્ઞાનાદરણીય કર્મ કે આશ્રય કરકે બધ કે સ્વરૂપ કા નિરૂપણ
આ રીતે સામાન્ય પાપકર્મનો આશ્રય કરીને પચ્ચીસ દંડક કહે. વામાં આવ્યા છે. તે જ રીતે જ્ઞાનાવરણ વિગેરે કર્મને આશ્રય કરીને કહેલ છે. એજ વાત હવે પ્રગટ કરવામાં આવે છે –“ or અરે ! નાણાવાfrä વ વિંધી, વંધરૂ” ઈત્યાદિ
ટીકાથ–હે ભગવન જીવે પહેલા જ્ઞાનાવરણ કર્મને બંધ કર્યો છે ? વર્તમાનમાં શું તે તેને બંધ કરે છે? અને ભવિષ્યમાં તે તેને બંધ કરશે ? અથવા “મવદના ભૂતકાળમાં તેણે તેને બંધ કર્યો છે? “ધી” વર્તમાન કાળમાં તે તેને બંધ કરે છે? “ મનસ્થતિ' ભવિષ્ય કાળમાં તે તેને બંધ નહીં કરે? ૨ અથવા “અવધના ભૂતકાળમાં તેણે તેને બંધ કર્યો છે? “ કદનાર' વર્તમાન કાળમાં તે તેને બંધ નથી કરતા? “મતિ ’ ભવિષ્યમાં તે તેને બંધ કરશે? ૩ અથવા “ઝાદના' ભૂતકાળમાં તે તેને બંધ કરી ચૂક્યો છે? “ર વજ્ઞાતિ' વર્તમાન કાળમાં તે તેને બંધ નથી કરતે ? ભવિ. ધ્યમાં તે તેને બંધ નહીં કરે? આ રીતે જ્ઞાનાવરણીય કર્મને બંધના વિષયમાં ચાર ભાગ રૂપે પ્રશ્ન ગૌતમસ્વામીએ પૂછેલ છે.
આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- ગવ પાવરહ વત્તકાયા તવ જાળવણકરસ વિ મળચરા” હે ગૌતમ! પાપકર્મના બંધના સંબંધમાં જે પ્રમાણેનું કથન કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણેનું કથન જ્ઞાનાવરણીય કર્મના બંધના સંબંધમાં પણ કહેવું જોઈએ. જીવના પ્રકરણમાં પાપકર્મને બંધ કરવા સંબંધી જે રીતે ચાર ભંગ રૂપ કથન કરેલ છે, એજ રીતનું ચાર ભંગવાળું કથન અહિયાં જ્ઞાનાવરણીય કર્મનો બંધ કરી થાના સંબંધમાં કહેવું જોઈએ. તે આ રીતે સમજવું–હે ગૌતમ ! એક જીવે ભૂતકાળમાં જ્ઞાનાવરણીય કર્મને બંધ કર્યો છે. વર્તમાનમાં તે તેને બંધ કરે છે. તથા ભવિષ્યકાળમાં પણ તે તેને બંધ કરશે. આ રીતે આ “અદત્તાત્, વડનાર, મરચત્તિ” પહેલો ભંગ કહેલ છે.૧
તથા કઈ એક જીવે ભૂતકાળમાં જ્ઞાનાવરણીય કર્મને બંધ કર્યો છે,
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૬૯