________________
મંા” આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરેલ છે. નવરં =ા જેરા, રિટી, ના ગાના, વેલો, કોનો જ અથિ તું તરણ માનવ વં' પરંતુ જે જીવને જે વેશ્યા, દષ્ટિ, જ્ઞાન, અજ્ઞાન, વેદ અને વેગ હોય છે, તે જીવને તે તેજ લેહ્યાદિ કહેવા જોઈએ, બીજાના બીજાને કહેવા ન જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે-જે એકેન્દ્રિય જીવને જે પ્રમાણેની લેડ્યા હોય, જે પ્રમાણે દૃષ્ટિ હોય જેવું જ્ઞાન હોય. જેવું અજ્ઞાન હોય, જે પ્રમાણેને વેદ હોય અને જે યોગ હોય તે જીવને એજ પ્રમાણેની વેશ્યા, એજ પ્રમાણેની દષ્ટિ એજ પ્રમાણેનું જ્ઞાન, એજ પ્રમાણેનું અજ્ઞાન, એજ પ્રમાણે વેદ, અને એજ રીતને ગ કહે જોઈ એ. બીજાના લેડ્યા વિગેરે બીજાને કહેવા ન જોઈએ.
સં સં જે બાકીનું બીજું સઘળું કથન જેવું કે--નાના દંડકમાં કહેલ છે, એ જ પ્રમાણેનું લેણ્યાદિને છોડીને અહિયાં કહેવું જોઈએ. “મge
શીવ સત્તા સંવ રિવરેલા માળિવવા જીવ પદમાં જે કથન કહેવામાં આવેલ છે. તે સઘળું પૂરેપૂરું કથન મનુષ્યના સંબંધમાં કહેવું. જોઈએ. એક ઈન્દ્રિય વિગેરે જીવનું કથન જુદા રૂપે કહેલ છે, તેથી મનુખ્ય સંબંધી કથન જીવના કથન પ્રમાણે કહેલ છે. સામાન્ય જીવનું અને લેશ્યાવાળા વિગેરે પદથી વિશિષ્ટ જીવનું ચાર ભંગા રૂપ કથન કહેલ છે. તેજ કથન એજ રીતે મનુષ્યના કથન સંબંધમાં કહેવાનું કહેલ છે. કેમકે – મનુષ્યમાં અને જીવનમાં સમાન ધર્મપણું રહેલ છે. “વાળમંતtણ ગણ ગણાકુમાર વાન વ્યંતરોનું ચાર ભંગ રૂ૫ કથન અસુરકુમારોના કથન પ્રમાણે કહેલ છે. આ સંબંધી આલાપ પ્રકાર સ્વયં સમજી લેવા. ગોવિજ્ઞ રાશિચરણ પૂર્વ રેવ” જ્યોતિષ્ક દેવનું તથા વૈમાનિક દેવનું ચાર ભંગાત્મક કથન અસુરકુમારના કથન પ્રમાણે જ કહેવાનું છે. પરંતુ “નવર જેવા નાળિયગાળો: અસુરકુમારના દંડકની અપેક્ષાથી તિષ્ક દેવ વિગેરેના પ્રકરણમાં જે વેશ્યા જેને હોય તે લેશ્યા જુદા રૂપથી તેને જ કહેવી જોઈએ. “ર રહેવા માચિન્ન' બાકીનું સઘળું કથન કૃષ્ણપાક્ષિક વિગેરેના સંબંધી કથન અસુરકુમારોના પ્રકરણમાં કહેલ છે. એ જ પ્રમાણે સમજવું જોઈએ. મારા
શ્રી ભગવતી સૂત્ર : ૧૬