________________
ઉત્તર–શુકલ પાક્ષિકના પહેલા સમય પછી જ અવ્યવહિત (અંતર વગર) ભવિષ્ય સમયની અપેક્ષાથી પહેલે ભંગ ઘટે છે. તથા બીજો ભંગ કૃણુ પાક્ષિકના પહેલા સમય પછી વ્યવધાનવાળા ભવિષ્ય કાળની અપેક્ષાથી ઘટિત થાય છે. આ વાત પહેલાં પ્રગટ કરી જ છે.
સરિટ્રીí રારિ મં? સમ્યગ્દષ્ટિવાળાઓને ચારે ભંગે થાય છે. કેમકે-સમ્યગ્દષ્ટિવાળા જીવે પહેલાં પાપ કર્મને બંધ કર્યો છે. વર્તમાનમાં પણ પાપ કર્મને બંધ કરતે રહે છે. અને ભવિષ્યમાં પણ તે પાપ કર્મને બંધ કરશે તથા સમ્યગ્દષ્ટિમાં કઈ સમ્યગ્દષ્ટિ જીવ એ પણ હોય છે, કે જેણે પૂર્વકાળમાં પાપ કર્મને બંધ કર્યો છે, અને વર્તમાનમાં પણ તે પાપ કર્મને બંધ કરતે રહે છે, પરંતુ ભવિષ્ય કાળમાં તે પાપ કર્મ બંધ નહીં કરે ત્રીજા પ્રકારને સમ્યગ્દષ્ટિ જીવ એ હોય છે કે-જેણે પૂર્વકાળમાં પાપ કર્મને બંધ કર્યો હોય છે. વર્તમાનમાં તે પાપ કર્મને બંધ કરતે નથી. ભવિષ્ય કાળમાં તે પાપ કર્મને બંધ કરશે. ૩ તથા કોઈ સમ્યગ્દષ્ટિ જીવ એ હેય છે કે-જેણે પહેલાં પાપ કર્મને બંધ કર્યો હોય છે, વર્તમાન કાળમાં જે પાપ કર્મને બંધ કરતો નથી. અને ભવિષ્ય કાળમાં તે પાપ કમને બંધ કરશે નહિં આ પ્રમાણે શુકલપાક્ષિકના કથનની જેમજ અહિયાં પણ ચાર ભંગ થાય છે.
મિચ્છાવિઠ્ઠીળું ઘઢમવિતિચા” મિથ્યાદષ્ટિવાળા જેને પહેલે અને બીજે, એ બે ભંગો હોય છે. જેમકે-“અવજ્ઞાન, વદનાતિ, મરચતિ, અદના, વરાત્તિ = મનસ્થતિ મિથ્યાદષ્ટિવાળા જીને વર્તમાન કાળમાં મોહના સદૂભાવમાં આ આદિના બે ભંગ થાય છે. અંતના બે ભેગો થતા નથી. તેમ સમજવું.
- “ષષ્પામિરઝટ્રિીગં પર્વ ચેa’ મિશ્રદષ્ટિવાળા જીને આદિના બે જ ભંગ થાય છે. ત્રીજો અને ચે એ બે અંગે થતા નથી. કેમકે-તેને વર્તમાન કાળમાં મેહનીય કર્મને સદૂભાવ રહે છે.
“જરારિ મંગ’ જ્ઞાની અને ચારે અંગે હોય છે, જેમ કે'अबध्नात् , बध्नाति, भन्स्यति१' अबध्नात् , बध्नाति, न भन्स्य तिर अबध्नात् न ચંદનારિ, ન મનસ્થતિરૂ મવદનાત્, ર વદરાતિ, ન મરાતિજ' આ ચારે અંગે સામાન્ય જ્ઞાનીઓની અપેક્ષાથી કહ્યા છે. વિશેષ જ્ઞાનીએાની અપેક્ષાથી આ પ્રમાણે થાય છે. “કામિળવયનાળી ગાથ મળાવવાળી વત્તાર મંni’ અભિનિબંધિક જ્ઞાનીથી લઈને મન:પર્યવ જ્ઞાની સુધીના જીવેને ચારે ભંગ હોય છે. અહિયાં યાવતુ પદથી–મતિજ્ઞાની, શ્રતજ્ઞાની, અને અવધિજ્ઞાની આ જ્ઞાનીઓને સંગ્રહ થયે છે. વનાળી નામો મં ના ગરા જે કેવળજ્ઞાની જીવ હોય છે, તેને અલેશ્ય જીવોની જેમ કેવળ એક છેલ્લે ભંગ જ હોય છે, કેમકે-કેવળજ્ઞાનીને વર્તમાન સમયમાં અને ભવિષ્ય કાળમાં પાપ કર્મને બંધ થતું નથી. ભૂતકાળમાં જ તેને પાપ કર્મ બંધ થયેલ હોય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧
૧ ૬૧