________________
કૃષ્ણપાક્ષિક જીવને આદિના પૂર્વોક્ત બે જ ભાગ હોય છે. કેમકે વર્તમાન કાળમાં તેમાં પાપ કર્મનું અબંધકપણું નથી.
જ્ઞાવિત્ત જે મરે! બીરે પુછા” હે ભગવન જે જીવ શુકલપાક્ષિક હોય છે, તેને આ પૂર્વોક્ત ભંગે પૈકી કેટલા ભંગ હોય છે? શું તે પૂર્વ કાળમાં પાપકર્મને બંધક થ છે? વર્તમાન કાળમાં તે પાપ કમને બંધ કરતે રહે છે? અને શું ભવિષ્ય કાળમાં તે પાપકર્મને બંધ કરશે ? અથવા ભૂતકાળમાં તેણે પાપકર્મને બંધ કર્યો હતો? તથા વર્તમાન કાળમાં તે પાપ કમને બંધ કરી રહ્યો છે અને અને ભવિષ્ય કાળમાં તે પાપ કમને બંધ નહીં કરે? અથવા ભૂતકાળમાં તેણે પાપ કર્મનો બંધ કર્યો છે? વર્તમાનમાં તે પાપકર્મને બંધ નથી કરતે? અને ભવિષ્યમાં તે પાપ કર્મને બંધ કરશે? અથવા ભૂતકાળમાં તે પાપ કર્મને બંધ કરવાવાળો રહ્યો છે, વર્તમાન કાળમાં તે પાપ કર્મને બંધ કરતા નથી અને ભવિષ્ય કાળમાં પણ તે પાપ કર્મને બંધ કરશે નહીં ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “૬૩મો માળિયો' શુકલપાક્ષિકના સંબંધમાં પાપ કર્મના બંધના વિષયમાં ત્રણે કાળ સંબંધી ચારે ભંગો અહિયાં સમજવા જોઈએ. જે જીવને અર્ધપુદ્ગલ પરાવત કાળથી વધારે સંસાર કાળ હેતે નથી તે જીવ શુક્લ પાક્ષિક કહેવાય છે. એવે તે જીવ અર્ધ પુલ પરાવર્ત કાળની વચમાં જ સિદ્ધિગતિને પ્રાપ્ત કરી લેતા હોય છે. તે જીવ પૂર્વકાળમાં પાપ કર્મને બંધક રહેલ છે, વર્તમાનમાં પણ તે પાપ કર્મને બંધ કરતા રહે છે, અને ભવિષ્ય કાળમાં પણ તે પાપ કર્મને બંધ કરનારો હોય છે. જેને લપકપણાની અવસ્થા પ્રાપ્ત થવાની હોય એવા જે શુકલપાક્ષિક જીવ છે, તેના દ્વારા ભૂતકાળમાં પાપ કર્મને બંધ કર્યો હોય છે. તે વર્તમાનમાં પણ પાપ કર્મને બંધ કરે છે, પરંતુ ભવિષ્ય કાળમાં તે પાપ કર્મ નો બંધ કરતા નથી. તથા–જે શુકલપાક્ષિક જીવ ઉપશમ શ્રેણી પર આરોહણ થઈ ગયેલ છે, એવું તે શુકલ પાક્ષિક જીવ જ્યારે શ્રેણીથી પતિત થઈ જાય છે. ત્યારે તે પાપ કર્મ બન્ધક થઈ જાય છે, તેથી એવા જીવ દ્વારા ભૂતકાળમાં પાપ કર્મ બંધ કરાયે હોય છે. પરંતુ વર્તમાન સમયમાં કે જ્યારે તે ચારિત્રમોહનીય કર્મનું ઉપશમન કરીને ઉપશમ શ્રેણી પર રહેલ છે, રમે તે જીવ પાપ કર્મોને બંધક હેત નથી. પરંતુ જ્યારે ઉપશમ થયેલા મેહનીય કર્માની પ્રવૃત્તિનો ઉદય થાય ત્યારે તેનું પતન થાય છે. તે ફરીથી તે પાપ કર્મને બંધક થઈ જાય છે. ચોથે ભંગ ક્ષેપકની અપેક્ષાથી કહેલ છે. એ રીતે અહિયાં શુકલ પાક્ષિકના સંબંધમાં ચાર ભંગ બને છે. તેથી સૂત્રકારે “નમો માળિચવો’ એ પ્રમાણે સૂત્રપાઠ કો છે.
શંકા-કૃષ્ણપાક્ષિકના બીજા ભંગાન્તરમાં રહેલ “ર વંધિરણ આ અંશ અસંભવિત છે, તે પણ તેને અહિયાં સ્વીકારેલ છે. તે શુકલપાક્ષિકના ર ચંધિરસ આ અંશ અવશ્ય છે જ તે આ સ્થિતિમાં “ચંધિરસ આ અંશવાળે પહેલો ભંગ ત્યાં કેવી રીતે ઘટે છે?
શ્રી ભગવતી સૂત્ર : ૧૬