________________
હવે ત્રીજો ભંગ કહેવામાં આવે છે-ભૂતકાળમાં જે લેશ્યાવાળા જીવે પાપ કર્મના બંધ કરેલ છે, અને ભવિષ્ય કાળમાં પણ તે પાપ કમના અધ કરવાવાળા થશે. પરંતુ વર્તમાન કાળમાં તે પાપક્રમના બંધ કરતા નથી. આ પ્રકારના આ ત્રીજો ભંગ ઉપશમ શ્રેણીથી પતિત થયેલા લેશ્યાવાળા જીવની અપેક્ષાથી કહેલ છે.
હવે ચેાથેા ભંગ કહે છે-જે વૈશ્યાવાળા જીવે કેવળ ભૂતકાળમાં જ પાપ કર્મોના બંધ કર્યો હાય છે, વતમાનમાં તે પાપકના બંધ કરતે નથી. અને ભવિષ્ય કાળમાં પણ કરશે નહિ એવા આ ચેાથે ભ’ગ ક્ષીણુ મેહક - વાળા જીવની અપેક્ષાથી કહેલ છે. આ રીતે આ ચાર ભગા લૈશ્યાવાળા જીવના સ’મધમાં કહ્યા છે. કેમકે-શુકલ લેસ્યાવાળા જીવાને પણ પાપ
કર્મોના બંધ હોય છે.
ડ્સેસેળ મતે ! ગ્રીવે પાવ મેં' 'િ વધી પુચ્છા' હું ભગવન્ જે જીવ કૃષ્ણે વૈશ્યાવાળા હોય છે, તે શું ભૂતકાળમાં પાપ કર્મના અધ કરવાવાળા હાય છે? વમાન કાળમાં તે પાપ કર્મના અધ કરે છે ? ભવિષ્ય કાળમાં તે પાપ કા બંધ કરશે ? અથવા ભૂતકાળમાં પાપ કર્માંના બધ કરવાવાળા થયે છે? અને વર્તમાન કાળમાં પણ તે પાપ કર્મ ને બાંધવાવાળે થાય છે? તથા ભવિષ્ય કાળમાં પાપ ક્રમના બંધ કરનારી નહિ થાય ?
આ પ્રમાણેના થ્યા પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-રુ ગૌતમ ! લ્યે. ા વધી, વષર્, વંધિન્ન' કૃષ્ણ વૈશ્યાવાળા જીવામાં કાઈ એક જીવ એવે પણ હાય છે, કે જેણે ભૂતકાળમાં પાપ કમના બંધ કરેલ હાય છે, અને વમાનમાં પણ પાપ કર્મના અધ કરતા રહે છે. તથા ભવિષ્ય કાળમાં પણુ પાપ કર્મોના બંધ કરશે. તથા આમાં કઇ એક જીવ એવા પણ હોય છે, જે ભૂતકાળમાં પાપ કર્મોના બંધક થયા છે. વર્તમાન કાળમાં પણ પાપ કર્મીના અધક ખીલે છે, પરંતુ ભવિષ્ય કાળમાં તે પાપ કા અધક થવાના નથી. ૨ આ રીતે કૃષ્ણ વિગેરે પાંચ લેસ્યાવાળા જીવને પહેલાના
આ એ ભંગ જ હાય છે. કારણ કે-તેને વર્તમાન કાળમાં માહરૂપ પાપ ક્રમના ક્ષય અથવા ઉપશમ થતા નથી. તેથી પછીના એ ભગ એટલે કે ત્રીસે અને ચેાથા એ એ ભગા થતા નથી.
ખીો ભંગ તેને સભવિત થવાનુ કારણ એ છે કે-કૃષ્ણ વિગેરે લેશ્યાવાળા જીવને કાલાન્તરમાં ક્ષપકપણાની પ્રાપ્તિ થાય ત્યારે તેને પાપ ક્રમ ના ખંધ થતા નથી. ‘ā નાવ પહેલે' કુલેશ્યાવાળા જીવના કથન પ્રમાણે જ યાવતા પદ્મલેશ્યાવાળા જીવના કથન પર્યંન્ત આ પ્રમાણેનુ જ કથન સમજવું. તેથી આ કથન પ્રમાણે-‘સવ્વસ્થ વઢમવિતિયમંળા' કૃષ્ણુલેસ્યાવાળા જીવથી લઈને પદ્મલેશ્યાવાળા જીવ સુધી બધે જ પહેલા અને ખીજો આ બે ભંગા જ થાય છે. યુ હેમ્સે ના સજેણે તહેવા૨મનો' શુકલલેશ્યાવાળા જીવમાં સામાન્ય લેશ્યાવાળા જીવના કથન પ્રમાણે ચાર ભંગે! થાય છે. તેમ સમજવુ'. કેમકે-શુકલ લેસ્યાવાળા જીવમાં પાપકર્મનું અખધકપણુ પણ છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૫૮