________________
બંધ કરવાવાળે હોય છે, પરંતુ વર્તમાન કાળમાં અને ભવિષ્ય કાળમાં તે પાપ કર્મોને બંધ કરવાવાળે હેતું નથી. એ જીવ તે હોય છે કે જે ક્ષીણ મેહવાળો હોય છે. કેમકે-ક્ષીણ મેહવાળા જીવ દ્વારા તે વર્તમાન કાળમાં અને ભવિષ્ય કાળમાં પાપકર્મને બંધક હેતે નથી કેમકે બંધના કારણભૂત મહિનો તેને અભાવ થઈ જાય છે. આ રીતે આ ચારે અંગે પણ થાય છે કે જે સામાન્ય રીતે જીવ સંબંધી છે, અર્થાત્ જીવમાં ભગવાને કર્મ બંધના વિષયમાં કહેલા છે. - હવે લેણ્યાદ્વારનું નિરૂપણ કરવામાં આવે છે
“પઢેણે મરેગી” હે ભગવદ્ જે જીવ લેશ્યાવાળે હોય છે, તે “પાર વંધી’ શું ભૂતકાળમાં પાપ કર્મને બંધ કરનાર થયેલ છે? વંધ' વર્તમાન કાળમાં તે શું પાપ કર્મને બંધ કરે છે? “વંધરસ અને શ તે ભવિષ્ય કાળમાં પણ પાપ કર્મ ને બંધ કરવાવાળા થશે ? આ રીતે આ વેશ્યાવાળા જીવના કર્મબંધના સંબંધમાં પહેલે ભંગ કહેલ છે.
તેને બીજો ભંગ આ પ્રમાણે છે. “વંધી, વંધ, ન ધિરસ હે ભગવાન જે જીવ લેશ્યાવાળા હોય છે શું તે એવો હોય છે, કે જેણે ભૂતકાળમાં કર્મબંધ કરેલ હોય છે, વર્તમાન કાળમાં પણ તે કર્મબંધ કરે છે અને ભવિષ્યમાં તે કર્મબંધ કરતો નથી ? અહિયાં “પુરઝા? એ પદથી ત્રીજે અને ચોથો ભંગ ગ્રહણ કરાયાનું સૂચિત થાય છે. તેમાં આના સંબંધમાં ત્રીજો ભંગ આ પ્રમાણે છે.–“ધી, વંધ, રંધરસફર” હે ભગવન જે જીવ લેશ્યાવાળો હોય છે, તે શું એ હોઈ શકે છે? કે જેણે ભૂતકાળમાં પાપ કર્મને બંધ કર્યો હોય અને તે ભવિષ્ય કાળમાં પણ પાપ કમનો બંધ કરવાવાળો હોય ? પરંતુ તે વર્તમાનમાં પાપ કમને બંધ કરતો નથી? ૩
તેને ચે ભંગ આ પ્રમાણે છે. “બંધી, ન સંઘરૂ, ચંધિર હે ભગવન જે જીવ લેશ્યાવાળે હોય છે, તે શું એ હોય છે કે-જે કેવળ ભૂતકાળમાં જ પાપ કર્મનો બંધ કરવાવાળો હોય છે, અને વર્તમાન તથા ભવિષ્ય કાળમાં તે પાપ કર્મને બંધ કરતા નથી તેમજ પાપ કર્મને બંધ કરશે પણ નહિ ?
શ્રીગૌતમસ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- મા! માતૃg iધી, વંધ, બિરસફ હા ગૌતમ! કઈ કઈ સલેશ્યર્લેશ્યાવાળા જીવ એવા પણ હોય છે કે જેઓ ભૂતકાળમાં પાપ કર્મને બંધ કરી ચૂકેલા હોય છે. વર્તમાન કાળમાં પણ તેઓ પાપકર્મને બંધ કરતા રહે છે. અને ભવિષ્યમાં પણ તેઓ પાપકર્મને બંધ કરવાવાળા થશે. એવા જી લે શ્યાવાળા અભવ્ય જીવો જ હોય છે. તેથી તેને ઉદ્દેશીને આ પહેલે ભંગ કહ્યો છે.
હવે બીજો ભંગ કહેવામાં આવે છે-કેઇ એક વેશ્યાવાળો જીવ એ હોય છે, કે જે ભવિષ્ય કાળમાં તે પાપ કર્મને બંધ નહીં કરે, પરંતુ તેણે ભૂતકાળમાં પાપ કર્મને બંધ કરેલ હોય છે. અને વર્તમાન કાળમાં પણ તે પાપ કર્મને બંધ કરે છે. એ જીવ નજીકના સમયમાં જેને લપક શ્રેણી પ્રાપ્ત થવાની છે, એવા ભવ્ય જીવને ઉદ્દેશીને કહેલ છે. ૨
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૫૭