________________
બધેકે સ્વરૂપ કાનિરૂપણ
‘i #ાઢેળે તે મળે છે કાર’ ઈત્યાદિ
ટીકાથું–તે કાળે અને તે સમયે રાજગૃહ નગરમાં ભગવાન મહાવીર પ્રભુનું સમવસરણ થયું. પરિષદ પોતપોતાના સ્થાનેથી ભગવાનને વંદના કરવા આવી, ભગવાને તેમને ધર્મદેશના સંભળાવી ધર્મદેશના સાંભળીને પરિષદ પિોતપોતાના સ્થાન પર પાછી ગઈ તે પછી શ્રીગૌતમસ્વામીએ ભગવાનને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમરકાર કરીને તે પછી બંને હાથ જોડીને ભગવાનને આ પ્રમાણે પૂછયું --
જીવે જો તે ! પર્વ શર્મા વંથી ધંધરૂ, વંવિણરૂ હે ભગવદ્ જીવે ભૂતકાળમાં પાપ કર્મને બંધ કર્યો છે? અને વર્તમાનકાળમાં તે પાપ કર્મને બંધ કરી રહ્યો છે? તથા ભવિષ્યકાળમાં તેને બંધ કરશે? અશુભ કર્મનું નામ પાપ છે. એ રીતે આ પહેલે ભંગ છે.
બંધી ધંધરૂ ન વંધિરણરૂ જીવે અશુભ કર્મ રૂપ પાપને ભૂતકાળમાં બંધ કર્યો છે? વર્તમાન કાળમાં તે તેને બન્ધ કરે છે? ભવિષ્ય કાળમાં તે શું તેને બંધ નહીં કરે? ૨ એ રીતે આ બીજો ભંગ કહેલ છે.
વધી, ન વંધ, ધિક્ષરૂ” જીવે ભૂતકાળમાં અશુભ કર્મ રૂ૫ પાપને બંધ શું કર્યો છે? વર્તમાન કાળમાં તે તેને બંધ નથી કરતે ? અને ભવિધ્યકાળમાં શું છે તેને બંધ કરશે? ૩ એ રીતે આ ત્રીજો ભંગ કહેલ છે.
“વંધી વંધરૂ, ન વંધારૂક જીવે ભૂતકાળમાં અશુભ કર્મ રૂપ પાપ કમને બંધ કર્યો છે? વર્તમાન કાળમાં શું તે તેને બંધ નથી કરતો? અને ભવિષ્ય કાળમાં પણ શું તે તેને બંધ નહીં કરે ? એ રીતે આ ચોથો ભંગ કહેલ છે. અહિયાં “રદ્ધવાન આ પદને લઈને ચાર ભંગ થયા છે. “ધી? એ પદને લઈને અહિયાં ભેગા થયા નથી, કેમકે ભૂતકાળમાં અબધૂક જીવને અભાવ છે. આ ચાર ભંગાએમાં જે પહેલે ભંગ છે કે–ભૂતકાળમાં અશુભ કમ બાંધે. લ છે? વર્તમાનમાં અશુભ કર્મ બાંધી રહ્યા છે. અને ભવિષ્યમાં અશુભ કર્મને બંધ કરશે? આ પ્રમાણેને આ પહેલે ભંગ અભવ્ય અને આશ્રય કરીને કહેલ છે. કેમકે–જે અભવ્ય જીવ હોય છે, તે ત્રણે કાળમાં બંધના કારણભૂત કર્મોનું સંપાદન કરતા રહે છે. અભવ્ય જીવ મેક્ષમાં જતો નથી. “પૂર્વકાળમાં અશુભ કમને બંધ કર્યો છે, વર્તમાન કાળમાં તેને બંધ કરે છે, અને ભવિષ્યમાં તે તેને બંધ નહીં કરે? આ પ્રમાણે જે બીજો ભંગ કર્યો છે. તે જેને ક્ષપકશ્રેણીઅવસ્થા પ્રાપ્ત થાય છે, એવા પ્રકારના વિશેષ ભવ્ય જીવને આશ્રય કરીને કહેવામાં આવેલ છે. કેમકે–એવા ભવ્ય જીવને ભવિષ્ય કાળમાં કર્મ બંધને અભાવ થઈ જાય છે. “અવદત્તાત્ ન પદનારિ, મતિ ભૂતકાળમાં કર્મ બંધ કર્યો છે. વર્તમાનમાં કમ બંધ કરતા નથી, ભવિષ્ય કાળમાં કર્મ બંધ કરશે ? એ રીતને જે ત્રીજો ભંગ છે, તે મોહના ઉપશમમાં રહેલા ભવ્ય જીવ
શ્રી ભગવતી સૂત્ર: ૧૬
૧૫૫