________________
છબ્બીસર્વે શતક કે ઉદેશકોં કા નિર્દેશ કરનેવાલી ગાથાકા સંગ્રહ
છવ્વીસમા શતકના પહેલા ઉદ્દેશાને પ્રારંભપચ્ચીસમા શતકની વ્યાખ્યા કરીને હવે સૂત્રકાર ક્રમથી આવેલ આ છવ્વીસમા શતકને પ્રારંભ કરે છે. આ શતકને પહેલા શતકની સાથે એ પ્રમાણેને સમ્બન્ધ છે કે-પચ્ચીસમા શતકમાં નારક વિગેરે જીના ઉત્પાત વિગેરેનું કથન કરવામાં આવ્યું છે. અને તે ઉત્પાદ વિગેરે બન્ધ પૂર્વક હોય છે, એ સમ્બન્યથી આવેલા આ છવ્વીસમા શતકના કે જેના અગીયાર ઉદેશાઓ છે. દરેક ઉદ્દેશક અને તેના દ્વારેનું નિરૂપણ કરવા માટે આરમ્ભમાં સૂત્રકારે આ નીચે પ્રમાણે ગાથા કહી છે.
ટીકાઈ–વીવા ઈત્યાદિ જે સંકેતથી થતજ્ઞાન ઉત્પન્ન થાય છે, એવી ભગવતી શ્રુતિદેવીને નમસ્કાર કરૂં છું.
આ શતકમાં અગીયાર ઉદ્દેશાઓ છે. તેમાં દરેક ઉદ્દેશાઓમાં જીવ. લેશ્યા, પાક્ષિક, દષ્ટિ, અજ્ઞાન, જ્ઞાન સંજ્ઞા, વેદ, કષાય, યોગ અને ઉપયોગ આ અગિયાર વિષયને લઈને બધેક વક્તવ્ય કહેવામાં આવશે. તે અગીયાર ઉદેશાઓના નામ આ પ્રમાણે છે.- જીવાય? ઈત્યાદિ આમાં પહેલું સ્થાન જે જીવ છે, તેને ઉદ્દેશીને બંધ સંબંધી કથન કરવામાં આવેલ છે. તેથી જીવ નામનો પહેલે ઉદેશે કહેલ છે. ૧ લેશ્યા નામને બીજો ઉદેશ છે. ૨ શુકલ પાક્ષિક અને કૃષ્ણપાક્ષિક સંબંધી ત્રીજે ઉદ્દેશે કહેલ છે. ૩ દષ્ટિસંબંધી
થે ઉદ્દેશો કહેલ છે. ૪ અજ્ઞાનના નિરૂપણ સંબંધી પાંચમો ઉદેશ છે. ૫ જ્ઞાન નામને છઠ્ઠો ઉદ્દેશ છે, સંજ્ઞા નામને સાતમે ઉદેશે છે. સ્ત્રી વિગેરે વેદ સંબંધી ૮ આઠમો ઉદ્દેશ કહેલ છે. કષાય સંબંધી નવો ઉદ્દેશે છે. ઉપગ સંબંધી દસમે ઉદ્દેશ છે. અને એગ સંબંધી “ગ” નામને અગીયારમો ઉદેશે છે. આ રીતે આ છવ્વીસમા શતકમાં આ અગિયાર ઉદ્દેશાઓ-સ્થાને છે.
હવે સૌથી પહેલાં સૂત્રકાર આ છવ્વીસમા શતકમાં સમુચ્ચય જીવોને આશ્રિત કરીને આ અગીયાર દ્વારે દ્વારા બંધ સંબંધી કથન આ પહેલા ઉદેશામાં કરે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૫૪