________________
કૂદતા કૂદતા એક સ્થાનથી ખીજા સ્થાન પર પહેાંચી જાય છે, વિગેરે પ્રકારનું સઘળુ' કથન પહેલા કહ્યા પ્રમાણેનુ' આ વિષયમાં અહિયાં પણ સમજી લેવું. અને તે સઘળું કથન એજ પ્રકારે યાવત્ વૈમાનિક દેવાના કથન સુધી કહેવું જોઈ એ
.
‘લેન' અંતે ! લેવ' મઢે ! ત્તિ' હું ભગવન્ આપ દેવાનુપ્રિયે અભવસિદ્ધિક નૈરયિકા વિગેરેના ઉત્પાદ વિગેરેના સંબંધમાં જે પ્રમાણેનુ' ગ્રંથન કર્યુ છે, તે સઘળું કથન આપ્તવાકય હાવાથી યથાથ છે. અર્થાત્ એકદમ સત્ય જ છે. આ પ્રમાણે કહીને શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી, નમસ્કાર કર્યાં વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ તપ અને સયમથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાન પર બિરાજમાન થયા. ાસુ॰૧૫
જૈનાચાય જૈનધમ દિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત ‘ભગવતીસૂત્ર’ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના પચીસમા શતકના દસમા ઉદ્દેશો સમાપ્ત ૫૫-૧૦ના
સમ્યગ્દષ્ટિ નૈરયિકોં કી ઉત્પતિ કા નિરૂપણ
અગીયારમા ઉદ્દેશાના પ્રાર'ભ–
દસમા ઉદ્દેશાનુ` કથન કરીને ક્રમાગત આ અગિયારમા ઉદ્દેશાનુ` કથન સૂત્રકાર પ્રારભ કરે છે.-‘સમ્ભટ્ટ નાચાળ અંતે ! ' નવખંતિ' ઇત્યાદિ ટીકાથ’---‘સલિટ્ટુ નેચાળ મંતે ! વર્ષાંતિ' હે ભગવન્ જીવ સમ્યગ્દષ્ટિ નૈરયિકપણાથી નરકાવાસામાં કેવી રીતે ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-ìયમા ! છે નાનામÇવવવમાળે લલેખ' ત ચેત્ર ' નિતિચયજ્ઞા જ્ઞાય વેમાળિયા” હે ગૌતમ ! જેવી રીતે કાઈ કૂદવાવાળા મનુષ્ય કૂદતા કૂદતા એક સ્થાનથી ખીજા સ્થાન પર પહોંચી જાય છે, બાવરાળનિવૃત્તિŕ' વિગેરે પૂર્વાંકત સઘળુ', કથન અહિયાં આઠમા ઉદ્દેશાનુ હેવુ જોઇએ. તે કયાં સુધી કહેવુ તે સ’ખ’ધમાં એકેન્દ્રિયેાને છેડીને યાવત્ વૈમાનિક દ ́ડકા સુધી કહેવું જોઇએ. અહિયાં ‘વૅ નિયિયા જ્ઞાવ તેમાળિયા' આ સૂત્રપાઠ સુધી ગ્ર ુહ્યુ થયેલ છે, તેથી સમ્યગ્દષ્ટિ નારકના કથન પ્રમાણેજ એક ઇંદ્રિયને છેડીને વૈમાનિક સુધીના દ'ડકામાં પ ઉત્પાદ વિગેરેની વ્યવસ્થા સમજવી.
તે 'અંતે! સેવ મંત્તે ! ત્તિ' હું ભગવન્ સમ્યગ્દષ્ટિવાળા નારક વિગેરેના ઉત્પાદ વિગેરે વિષયમાં આપ દેવાનુપ્રિયે જે કથન કહેલ છે, તે સઘળું કથન સર્વથા સત્ય છે. આપ દેવાનુપ્રિયનું કથન આપ્તવાકય હોવાથી સત્ય જ છે. આ પ્રમાણે કહીને શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તથા તેને નમરકાર કર્યો વંદના નમસ્કાર કરીને તે પછી તેએ સયમ અને તપથી આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાન પર બિરાજમાન થયા. પ્રસૂ૦ ૧૫ અગીયારમા ઉદ્દેશે! સમાપ્ત ર૫-૧૧૫
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૫૨