________________
કૂદવાવાળા અધ્યવસાયના બળથી-પાતાની ઈચ્છાના ખળથી એક સ્થાનેથી બીજા સ્થાને ચાલ્યા જાય છે, એજ પ્રમાણે અસુરકુમાર જીવ પણુ અધ્યવસાયએટલે કે પેાતાના કર્માંના કારણરૂપ ઉપાયને પ્રાપ્ત કરીને એક ભવથી ખીજા ભવમાં ચાલ્યા જાય છે. વિગેરે સઘળુ કથન નાટ્કાના પ્રકરગમાં કહ્યા પ્રમાણે જ અહિયાં સમજી લેવુ.... ‘ગાય નો પથ્થોનું વજ્ઞત્તિ' અહિયાં યાવત્ શબ્દથી ને નવા નામદ્ પવદ્ પત્રમાÈ' આ કથનથી આર’ભીને ગાવશોશેન જીવવઽતિ' આ કથન સુધીનું નારક પ્રકરણુ ગ્રહણ કરેલ છે. ' ચિયજ્ઞાનાવ વેમાળિયા' એજ પ્રમાણે એક ઈન્દ્રિયવાળા જીવાને છેડીને યાવત્ વૈમાનિક સુધીના સઘળા જીવેાના સ.ખંધમાં કથન સમજી લેવુ. ‘iિરિયા થય લેવ' એક ઇન્દ્રિયવાળા જીવેાના સંબંધમાં પણ આ પ્રમાણેનું જ કથન એક ભવથી ખીજા ભવમાં જવાના સંબધમાં કહેલ છે તેમ સમજવું. પરંતુ આ સંબધી સૂત્રપાઠ જુદે કહેલ છે, તે તેમના વિગ્રહગતિ ‘નવર વસમો વિદ્દો' ચાર સમયની થાય છે, આ વિશેષપણાને લઈ ને કહેલ છે. સેલ સ લેવ' ખાકીનું સઘળું કથન નારક વિગેરેના સંબધમાં જે પ્રમાણે કહેલ છે, એજ પ્રમાણે આ કથનમાં પણ સમજવું.
‘સેવા મળે ! છેવ મંતે! ત્તિસ્રાવ વિરૂ' 'હે ભગવન્ એક ભવથી ખીજા ભવમાં જવાવાળા જીવાના સંબંધમાં આપ દેવાનુપ્રિયે જે પ્રમાણે કથન કરેલ છે, તે તમામ કથન આપ્તવાકયરૂપ હોવાથી સર્વથા પ્રમાણુ રૂપ છે. હું ભગવન્ આપ દેવાનુપ્રિયનું કથન સ`થા સત્ય છે. આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેને નમસ્કાર કર્યાં વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ તપ અને સંયમથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાન પર બિરાજમાન થયા. "સૂ૦ ૧૫
આઠમે ઉદ્દેશક સમાપ્ત ારપ-૮ાા
ભવસિદ્ધિક નૈરયિકોં કી ઉત્પતિ કા નિરૂપણ
નવમા ઉદ્દેશાના પ્રારંભ
આઠમા ઉદ્દેશાનું કથન કરીને ક્રમથી આવેલા આ થન સૂત્રકાર કરે છે.-પ્રવત્તિપ્રિય નૈદ્યાનં અંતે !' ઇત્યાદિ
ટીકાથ—મવનિષ્ક્રિય નથાળ મતે !' પુત્રવÎતિ' હે ભગવન્ ભવસિદ્ધિક નૈરયિક કઈ રીતે ઉત્પન્ન થાય છે? ભવમાં જે સિદ્ધિ મેળવે છે, તેઓ ભવસિદ્ધિક કહેવાય છે. એવા ભવસિદ્ધિક જે નૈરચિકા હાય છે, તે ભવસિદ્ધિક નૈરયિક કહેવાય છે. તે એક ભવમાંથી ખીજા ભવમાં કેવી રીતે જાય
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
નવમા ઉદ્દેશાનુ
૧૫૦