________________
કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“સંસારવિષય શp gum
ગૌતમ ! કર્મબુત્સર્ગ આઠ પ્રકારના કહે છે, “તેં કહા” તે આ પ્રમાણે છે. “જાળવળકર વિષ” જ્ઞાનાવરણીય કર્મને ત્યાગ “વાવ બંતા પરિણ” યાવત્ અંતરાય કમને ત્યાગ અહિયાં યાવ૫દથી દર્શનાવર ણીય સુત્સર્ગ, વેદનીય વ્યુત્સર્ગ, મેહનીય વ્યુત્સર્ગ, આયુષ્ક વ્યુત્સર્ગ, નામવ્યુત્સર્ગ, અને ગોત્ર વ્યુત્સર્ગ આ કર્મભુત્સર્ગો ગ્રહણ કરાયા છે. બન્ને રં વાવિયાને આ રીતે આ કમ વ્યુત્સર્ગના સંબંધમાં કથન કરેલ છે, રે રે માલવિર’ આ રીતે આ પૂકત કથન પ્રમાણે ભાવ વ્યુત્સર્ગનું કથન કરેલ છે. “જે ૪ મિરાણ વે’ આ પ્રમાણે આત્યંતર તપનું સ્વરૂપ કહેલ છે.
- a મા તે મરે ઉત્ત' હે ભગવન સંયતના સ્વરૂપના સંબંધમાં આપ દેવાનુપ્રિયે કથન કરેલ છે. આ સઘળું કથન આપ્ત વાકય પ્રમાણુરૂપ હોવાથી સર્વથા સત્ય છે કે ભગવદ્ આપનું કથન સત્ય જ છે. આ પ્રમાણે કહીને શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ તપ અને સંયમથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થઈ ગયા. માસૂ૦૧૧ જૈનાચાર્ય જૈનધર્મદિવાકરપૂજયશ્રી વાસીલાલજી મહારાજ કુત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના પચીસમા શતકને સાતમેઉદ્દેશક સમાપ્ત ૨૫-છા
નૈરયિકો કી ઉત્પતિ કા નિરૂપણ
આઠમાં ઉદ્દેશાને પ્રારંભ– સાતમાં ઉદ્દેશાનું સ્વરૂપ અને ભેદ સહિત સયતનું કથન કરવામાં આવ્યું છે. સંયતના પ્રતિપક્ષી રૂપ અસંયત હોય છે, તેથી અસંય તેને ઉત્પાદ જે રીતે થાય છે. તે આ આઠમા ઉદ્દેશામાં કહેવામાં આવશે. તેથી આ આઠમા ઉદ્દેશાને પ્રારંભ કરવામાં આવે છે.
“નિ કાર ઘવ રાણીઇત્યાદિ
ટીકાર્થ–“સાય જાય પરં વાસી રાજગૃહ નગરમાં ભગવાનનું સમવસરણ થયું. પરિષદુ ભગવાનને વંદના કરવા નગરની બહાર નીકળી ભગવાને તેને ધર્મદેશના સંભળાવી. ધર્મદેશના સાંભળીને પરિષદ્ ભગવાનને વંદના કરી પોતપોતાના સ્થળે પાછી ગઈ તે પછી શ્રીગૌતમસ્વામીએ ભગવાનને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને પ્રભુશ્રીને આ પ્રમાણે પૂછયું– મરે! હું વવવવંતિ” હે ભગવન જીવ કેવા કારણ વિશેષને પ્રાપ્ત કરીને નરકાવાસમાં નારકપણાથી ઉત્પન્ન થાય છે? ગૌતમ
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૪૭