________________
ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષા કહેલ છે. “ જ્ઞા” તે આ પ્રમાણે છે-ધર્મધ્યાન પછી જેનું પર્યાયલેચન થાય છે, તેનું નામ અનુપ્રેક્ષા છે. વારંવાર ધર્મધ્યાનનું ચિંત્વન કરવું એજ તેને ભાવાર્થ છે. તેમાં પહેલી અનુપેક્ષા આ પ્રમાણે છે-“gmત્તાનુQા’ આત્માનું એક સ્વરૂપ જે ચિંત્વન છે, તેનું નામ એકત્તાનુપ્રેક્ષા છે. ‘અનિવાજુદા” શરીર વિગેરેના અનિત્યપણાનું ચિંત્વન કરવું તેનું નામ અનિત્યાનુપ્રેક્ષા છે “ગાળાનુcવેઠ્ઠા જગતમાં મારી રક્ષા કરવાવાળું કઈ નથી. હું અશરણું વિગેરે પ્રકારથી વિચાર કરે તે અશરણાનુપ્રેક્ષા છે. સંસારાણા ચતુતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કરવાને વારંવાર વિચાર કરે તે સંસારાનુપ્રેક્ષા છે.
હવે ચોથા શુકલધ્યાનનું નિરૂપણ કરવામાં આવે છેપુર #ા રવિવારે જagયારે ઉત્તે’ શુકલધ્યાન ચાર પ્રકારનું અને ચાર લક્ષણોમાં અવતાર વાળું કહેલ છે. શુકલધ્યાનને પહેલો પ્રકાર “જુદુનિયatવારિ પૃથફત્વવિતર્ક સવિચાર છે. એક દ્રવ્યના ઉત્પાદ વિગેરે પર્યાના ભેદથી પૂર્વગત શ્રતાનુસારી જે વિકલ્પ છે, એ વિકલપ જે ધ્યાનમાં હોય તે પૃથકૃત્વ વિતર્ક કહેવાય છે, તથા અર્થથી શબ્દમાં, અને શબ્દથી અર્થમાં તથા મન, વચન, કાયના પેગમાંથી કેઈપણ એક યોગમાં જે વિચરણ છે, તેનું નામ વિચારે છે. એક અર્થથી બીજા અર્થમાં અને એક ગથી બીજા રોગમાં જે અનુસરણ છે, તે વિચાર છે. આ વિચાર સહિત જે ધ્યાન હોય છે, તે સવિચારી પૃથકત્વ વિતર્ક નામને શુકલ યાનને પહેલે ભેદ છે. ૧
બીજુ શુકલધ્યાન એકત્વ વિતર્ક અવિચારિ છે. તેનું તાત્પર્ય એવું છે કે-ઉપાદ વિગેરે પર્યાના અભેદપણુથી–એટલે કે ઉત્પાદ વિગેરે પર્યા પિકી કોઈપણ એક પર્યાયના અવલમ્બનથી પૂર્વગત મૃતના આશ્રયવાળા જે વ્યંજન (પદ) રૂપ અથવા અર્થરૂપ વિકલ્પ છે, તે એકત્વ વિતરું કહેવાય છે. તથા એક અર્થથી અર્થાન્તર રૂપ એક વ્યંજનથી વ્યંજનાન્તર રૂપ અને એક યુગથી ગાન્તરરૂપ સંક્રમણને જે ધ્યાનમાં અભાવ હોય તે અવિચારી કહેવાય છે. એવું જ ધ્યાન હોય તે એક વિતર્ક અવિચારી ધ્યાન છે. ૨
ત્રીજું શુકલધ્યાન આ પ્રમાણે છે. “પુસુમશિથિ નિચઠ્ઠી” સૂફમક્રિયા અનિવૃત્તિ આનુ તાત્પર્ય એ છે કે-મગ અને વચનગને સર્વથા નિરોધ થઈ જવાથી તથા બાદરકાયને કાયાગમાં નિરોધ થવાથી જે સૂમ ક્રિયાવાળું થાન હોય છે, અને જે વર્ધમાન પરિણામ હોવાથી ‘નિફ્ટીનિવૃત્તિ પછીથી છૂટતું નથી તેથી અનિવૃત્તિ રૂપ કહેવાય છે, એવું જે ધ્યાન છે, તે સૂક્ષમક્રિયાવાળું અનિવૃત્તિ ધ્યાન કહેવાય છે. આ ધ્યાન નિર્વાણ (મોક્ષ) જવાના સમયમાં કેવળજ્ઞાનવાળાઓને જ થાય છે. “મુનિ જિરિઝવહિવા શુકલધ્યાનને ચૂંથો ભેદ સમુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાદિત
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૪૪