________________
છે –“અમારાત્તિર્થ ગુરૂ વિગેરે મહાપુરુષની સમીપ રહેવું. ૧ “છાણત્તિ' ગુરૂ વિગેરે મહાપુરૂષોની ઈચ્છાનુસાર ચાલવું. ૨ “ક ”જ્ઞાન વિગેરે કાર્ય નિમિત્ત આહાર વિગેરેની વ્યવસ્થા કરવી. ૩ “ચરિ’ કરેલા ઉપકારનો બદલો વાળ અર્થાત્ આમણે મને પહેલાં જ્ઞાનવિગેરેનું શિક્ષણ આપેલ છે, તેથી આહાર વિગેરે દ્વારા તેઓની સેવા કરવી જોઈએ. આ પ્રકારના વિચારથી જે વિનય કરવામાં આવે છે, તે કૃતપ્રતિકૃતિના રૂપ લકેપચાર વિનય છે. ૪ અથવા આ સમયે હું ગુરૂને આસન-ભકત આપીને ગુરૂને પ્રસન્ન કરી લઉં તો આગળ ઉપર મેં કરેલ સેવા કાર્યને બદલામાં મને શ્રતનો અભ્યાસ કરાવશે આ બુદ્ધિથી તેઓની જે સેવા કરવામાં આવે છે, તે પણ લકેપચાર વિનય કહેવાય છે. “અત્તરાળા” રોગ વિગેરેથી દુખીત સાધમએને ઔષધ વિગેરે આપવાનું કહેવું. ૫ “સેતાનયા’ અવસરને એગ્ય પ્રવૃત્તિ કરવી “gવરથg agaોમરા આરાધ્ય ગુરૂ વિગેરેઓના સઘળા કાર્યોમાં અવસર પ્રમાણે અનુકૂળ પણાથી પ્રવૃત્તિ કરવી અર્થાત્ ગુરૂ વિગેરે પૂની સેવા વિગેરે કાર્યોમાં તેઓને અનુકૂળ રહીને પ્રવૃત્તિ કરવી. તે રં વિઘણ' આ રીતે અહિં સુધી વિનયનું કથન કરેલ છે.
હવે વિયાવૃત્યના વિષયમાં કથન કરવામાં આવે છે અને ફ્રિ નં વેચાણ હે ભગવન વૈયાવૃત્યના કેટલા પ્રકારે કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-વેચાર વિ Tv” હે ગૌતમ! વૈયાવૃત્ય દસ પ્રકારનું કહેલ છે. “ત્ત ગણ' તે આ પ્રમાણે છે. “સચિવાવ’ આચાર્યની સેવા કરવા રૂપ વૈયાવૃત્ય ૧ “વવા વેચાવ સ્થવિર-વૃદ્ધ સાધુની અથવા દીક્ષા પર્યાયથી મોટા સાધુની વૈયાવૃત્ય ૨ “વેચાવ સ્થવિર વૈયાવૃત્ય એટલે કે સ્થવિર-વૃદ્ધ સાધુની અથવા દીક્ષા પર્યાયથી યેષ્ઠની વૈયાવૃત્ય ૩ “વરિયાવ અઠ્ઠમ વિગેરે કરવાવાળા તપસ્વીની વૈયાવૃત્ય ૪ “શિક્ઝાળ
વાવ રોગવાળા સાધુની વૈયાવૃત્ય ૫ “વાવ નવીન રીક્ષાવાળા શિષ્યની વૈયાવૃત્ય “વેચાવો” એક આચાર્યના પરિવાર રૂપ શિષ્યની Rયાવ્રત્ય ૭ “ચાવ પરસ્પર સાપેક્ષ અનેક આચાર્યને સાધુસમુદાયની વૈયાવૃત્ય ૮ “સંવેવાર' ચાર પ્રકારના સંઘની વૈયાવૃત્ય ૯ “ભિયથાવરે સરખી સામાચારીવાળા સાધુઓની વૈયાવૃત્ય આ રીતે “સે ૪ વેરાવજો આ સઘળું વૈવાવૃત્યનું સ્વરૂપ કહેલ છે.
જે વિદં વં તન્ના' હે ભગવાન સ્વાધ્યાય કેટલા પ્રકારને કહેલ છે? સત્રના મૂળપાઠને અભ્યાસ કરી તેનું નામ સ્વાધ્યાય છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- જ્ઞાણ પંરવિ પvળ” હે ગૌતમ! સ્વાધ્યાય
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૪૦