________________
આહાર વિગેરેને પાત્રમાં એકવાર નાખવામાં આવે છે, તેને દક્તિ કહેવાય છે, અભિગ્રહમાં દત્તિની સંખ્યાને નિયમ હેાય છે. “હા રાસા' આ પદથી સૂત્રકારે સૂચિત કર્યું છે કે- લેત્તામિત્ર વાઝામિmહરણ માતામિrg પણ” ઈત્યાદિ જેઓ શુદ્ધ એષણવાળા હોય છે, તેઓ શુધષણિક કહેવાય છે. એષણ વિગેરેની શુદ્ધિ શકિત વિગેરે દોષોના પરિહારથી થાય છે “સંતાત્તિ એક વિગેરે દત્તિથી ભિક્ષા કરવી તેનું નામ સંખાદત્તિ છે. આ સંખ્યાત્તિવાળા જે હોય છે, તે સંખ્યાદત્તિક કહેવાય છે. “સે શં મિરજ્ઞા રિચા? આ રીતે આ ભિક્ષાચર્યાના સંબંધમાં કથન કરેલ છે. આ કથનનું તાત્પર્ય એ છે ક-દ્રવ્યાભિચહચર ભિક્ષામાં અમુક ચીજોને જ ગ્રહણ કરવાનો નિયમ હોય છે. અમુક ક્ષેત્રના અભિગ્રહપૂર્વક ભિક્ષા કરવાનું હોય છે, વિગેરે સઘળું વર્ણન ઔયપાતિક સૂત્રમાં “શુદ્ધ નિર્દોષ ભિક્ષા કરવી દત્તિની સંખ્યા કરવી? આ પ્રકરણ સુધી કહેલ છે. તે સઘળું કથન અહિયાં પણ તે પ્રમાણે જ સમજી લેવું.
કરે ૪ નં પરિવા' હે ભગવનું રસપરિત્યાગ કેટલા પ્રકારને કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-સરિઘાણ વધે guત્તે’ હે ગૌતમ! રસપરિત્યાગ અનેક પ્રકારના કહેલ છે. “ હા” તે આ પ્રમાણે છે–નિરિણg” ઘી વિગેરે વિકૃતિને (વિગય પદાર્થોને) ત્યાગ કર. “Tળીયાવિવઝિર” સ્નિગ્ધ રસવાળે આહાર ન કરે “જ્ઞા કરવા જાવ રાણા ઈત્યાદિ ઔપપાતિક સૂત્રમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે. એજ પ્રમાણે અહિયાં યાવત રક્ષાહાર કરે આ પ્રકરણ સુધી સમજવું જોઈએ. આ કથનથી એ પણ સમજાય છે કે-આયંથિલ કરવું સ્નિગ્ધ ભેજન કરવું, અરસ આહાર કરે, વિરસ આહાર કરે, અન્ત આહાર કરે, પ્રાન્ત આહાર કર, આ સઘળાને સમાવેશ આ રસ પરિત્યાગ વ્રતમાં થઈ જાય છે. “જે ૪ સપરિવાર આ રીતે આ રસ પરિત્યાગનું કથન કરેલ છે. બરે ૪િ વંશવલિ ' હે ભગવન કાયાકલેશ કેટલા પ્રકારના હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“#ારાિરે જળાવિ જઇને હે ગૌતમ ! કાયકલેશ અનેક પ્રકારના કહેલ છે. “ત્ત નgr” તે આ પ્રમાણે છે. ‘કાળારૂપ' કાર્યોત્સર્ગ વિગેરે આસનથી રહેવું “ચાળા' ઉકુટુક આસનથી રહેવું. “ના ઉત્તરાણ “કાવ વાયરન્મરિમૂવ પમુ ઈત્યાદિ ઔપપાતિક સૂત્રમાં આ સંબંધમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે અહિયાં પણ સમજી લેવું. યાવત શરીરના દરેક પ્રકારના સંસ્કારને અને તેને સુશોભિત કરવાનો ત્યાગ કરવું જોઈએ. “ક કવવાઘ” આ પદ એ બતાવે છે કે-“mહિapa, વીરાસબિg નેનિu ઈત્યાદિ–માસિકી વિગેરે પ્રતિમાઓનું પાલન કરવું. વીરાસન કરવું. નિષદ્યા આસનથી બેસવું વિગેરે તમામ કાયકલેશ કહેવાય છે. કેઈ પુરૂષને નીચે પગ રખાવીને સિંહાસન પર બેસાડવામાં આવે અને પછી તેની નીચેથી સિંહાસન ખસેડી લેવામાં તો
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧ ૩૧