________________
યેની પાસે તે દેશની આલોચના કરવી તે “તસેવી’ નામનો આલેચનાને દસમે દોષ છે ૧૦ “હિં ટાળે હું ને મારે રિત્તિ અત્તરો મા
g' આ દસ કારણોથી યુક્ત અનગાર પોતાના દેશની આલોચના કરવાને ગ્ય હોય છે. તે દસ ગુણે આ પ્રમાણે છે. “જાતિને આલોચક અર્થાત્ આલોચના કરવાવાળા એ જાતિસંપન્ન હોવું જોઈએ કેમકે–એવા સાધુ પ્રાયઃ અકૃત્યનું સેવન કરતા નથી. તેથી આલેચકને “જાતિસંપન” એ વિશેષણરૂપ ગુણ કહેલ છે. ૧ સંપન્ન’ આલેચકે કુલ સંપન હોવું જોઈએ કેમકે એવા કુલસંપન્ન સાધુ અંગીકૃત (સ્વીકારેલા) પ્રાયશ્ચિત્તના નિર્વાહક હોય છે. ૨ ળિયાને આલેચકે વિનયસંપન્ન ૩ “બારંવને જ્ઞાનસંપન્ન ૪ “સંતપંજો' દર્શનસંપન્ન ૫ “રિત્તસંપને ચારિત્રસંપન્ન ૬ એટલા માટે કહેવું જોઈએ કે એવા સાધુઓ સારી રીતે પ્રાયશ્ચિત્તને સ્વીકારી લે છે. “તે” આલેચક ક્ષમા શીલ હોવા જોઈએ કેમકે તેઓ ગુરૂદ્વારા ધમકાવવા છતાં ક્રોધ કરતા નથી. ૭.
આલેચકને દાન્ત (ઇન્દ્રિયનું દમન કરવાવાળા) એ માટે હોવું જોઈએ કે એવા સાધુ સારી રીતે શુદ્ધીને ધારણ કરે છે. ૮ “અમારું આલોચકે અમાયી (માયા-કપટ) હેવું જોઈએ. કારણ કે-એવા સાધુ પોતાના અપરાધને છપાવ્યા વગર જ તેની સારી રીતે આલેચના કરે છે. ૯ “ગપછીyતાથી આલેચકે પશ્ચાત્તાપ વગરના એ માટે હોવું જોઈએ કે-એવા આલેચક આલેચના લીધા પછી પશ્ચાત્તાપ કરતા નથી. અને કર્મ નિજાના પાત્ર હોય છે. ૧૦ ગતિ amહિં મળશે રિક્ષા ચોથ' વહિરિઝર' આઠ ગુણેથી યુક્ત અનગારસાધુ આચના આપવાને ગ્ય હોય છે. ૧ એજ રીતે બનાવાર આચાર વાન જ્ઞાનાદિ પાંચ પ્રકારના આચારેથી જે યુક્ત હોય છે તે આચારવાનું સાધુ આલોચના સાંભળવા યોગ્ય હોય છે. ૧ એજ રીતે “અદાર' આધારવાન આચિત અપરાધેની અવધારણા કરવાવાળા હોય છે. ૨ “જવાd આગમશ્રત વિગેરે પાંચ પ્રકારના વ્યવહારવાળા હોય છે. ૩ “જપત્રી' શરમથી પિતાના અતિચારેને ઢાંકવાવાળા શિષ્યને પોતાના મીઠા વચનથી જ સમજાવીને શરમને ત્યાગ કરાવીને સારી રીતે આલેચના કરાવવાવાળા હોય છે. ૪ Tag' પ્રકુર્વક–આલોચના કરેલ અપરાધનું પ્રાયશ્ચિત્ત આપીને અતિચા. રાની શુદ્ધિ કરાવવામાં સમર્થ હોય છે. ૫ “પરસ્ત્રાવી’ સાંભળેલા-શિષ્ય દ્વારા પ્રગટ કરેલ અતિચારોને જેઓ બીજાની આગળ પ્રગટ કરતા નથી ૬ નિજ' ૭ અશક્ત શિષ્યને અર્થાત્ પ્રાયશ્ચિત્ત લેવામાં અશક્તિવાળા શિષ્યને થોડું પ્રાયશ્ચિત્ત આપીને તેને જ નિર્વાહ કરવાવાળા હોય છે. ૭ “વાલી’
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧ ૨૪