________________
હવે ત્રીસમા ભારદ્વારનું કથન કરવામાં આવે છે.
“grમારૂ of અંતે ! ચૉમિ મા હુન્ના' હે ભગવન સામાયિક સંયત કયા ભાવમાં હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે“જો મા ! ગોવામિણ માટે હોન્ના' હે ગૌતમ! સામાયિક સંયત ઔપશમિક ભાવવાળા હોય છે. “gવં જ્ઞાવ સુદુમરંપરા' સામાયિક સંયત પ્રમાણે જ થાવત્ સૂકમસં૫રાય સંયત પણ ઔપશમિક ભાવવાળા જ હોય છે. અહિયાં થાવત્ પદથી છેદપસ્થાપનીય સંયત અને પરિહારવિશુદ્ધિક સંયત આ બને પ્રહણ કરાયા છે. એટલે કે આ બને સંયતે કેવળ ઔપશમિક ભાવવાળા જ હોય છે.
ગરના પુરા” હે ભગવન યથાખ્યાત સંયત કયા ભાવમાં હોય છે? અર્થાત્ યથાખ્યાત સંયત કયા ભાવવાળા હોય છે? આના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે–ોચમા ! લવણમg ggg વા હોન્ના' ગૌતમ! યથા
ખ્યાત સંયત ઔપશમિક ભાવવાળા પણ હોય છે. અને ક્ષાયિક ભાવવાળા પણ હોય છે. એ રીતે આ ત્રીસમાં ભાવારનું કથન સમાપ્ત છે
હવે પાંત્રીસમાં પરિમાણ દ્વારનું કથન કરવામાં આવે છે. –
સામાસુરસંચા નું મને ! તમ વય ફોજ” હે ભગવન સામાયિકસંયત એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે–ચમા ! દિવમાખણ ચ વજુદા જહા જસાણી સવ નિરવવં’ હે ગૌતમ! જે પ્રમાણે કષાય કુશીલના સંબંધમાં કહ્યું છે, એજ પ્રમાણે સમગ્ર રીતે અહિયાં સામાયિક સંયતના સંબંધમાં પણ કથન સમજવું. આ રીતે પ્રતિપદ્યમાન સામાયિક સંયોની અપેક્ષાથી સામાયિક સંયત એક સમયમાં હોય પણ છે, અને નથી પણ હતા જે તે એક સમયમાં હોય છે, તે ઓછામાં ઓછા એક પણ હોય છે, બે પણ હોય છે, અને ત્રણ પણ હોય છે, અને વધારેમાં વધારે તેઓ બે હજારથી લઈને ૯ નવ હજાર સુધી પણ એક સમયમાં હોય છે. અને જ્યારે પૂર્વ પ્રતિપદ્યમાન સામાયિકનો વિચાર એક સમયમાં હોવાના સંબંધમાં કરવામાં આવે તે તેઓ જઘન્યથી કટિ સહસ્ત્ર પૃથકત્વ પણ હોઈ શકે છે. અર્થાત્ બે કટિ સહસ્ત્રથી લઈને નવ કોટિસહસ્ત્ર સુધી હોઈ શકે છે. “રોવ¢ળિg gછો? હે ભગવન છેદેપસ્થાપનીય સંયત એક સમયમાં કેટલા હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“ોચના !” હે ગૌતમ! “હિતકમાળા' વર્તમાન કાળમાં છેદેપસ્થાપનીય ચારિત્રને પ્રાપ્ત કરવાવાળા છેદપસ્થાયનીય સંયની અપેક્ષાથી “ણિય અસ્થિ સિય સ્થિ” તેઓ કદાચિત એક સમયમાં હેય પણ છે, અને કદાચિત્ નથી પણ હતા “જ્ઞા અસ્થિ
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૧૯