________________
ધ્યવાળે કઈ મનુષ્ય પરિહારવિશુદ્ધિક સંયમને અર્થાત્ પરિહારવિશુદ્ધિક ચારિત્રને સ્વીકારે છે. તથા તેના જીવનના અંતમાં એજ તીર્થકરની સમીપે બીજે કઈ ૧૦૦° સે વર્ષની આયુષ્યવાળે જીવ પરિડારવિશુદ્ધિક ચારિત્રને સ્વીકારે છે. તે પછી તેની પાસે કઈ પણ આ ચારિત્ર સ્વીકારતા નથી, એ રીતે આ બસે વર્ષ થઈ જાય છે. પરંતુ દરેકને ઓગણત્રીસ વર્ષ વીતી જાય ત્યારે જ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. ત્યારે ૫૮ અઠાવન વર્ષ કમ બસો વર્ષ આ જઘન્ય કાળ થાય છે. તથા પરિહારવિશુદ્ધિક અવસ્થાને ઉત્કૃષ્ટ કાળ જૂિળાઓ પુત્રોથી કંઈક કમ બે પૂર્વ કેટિને છે. જેમકે–અવસર્પિણી કાળમાં પહેલા તીર્થકરની પાસે એક પૂર્વકેટિની આયુષ્યવાળે કોઈ જીવ પરિહારવિશુદ્ધ સંયમને ધારણ કરી લે છે, અને એટલા જ આયુષ્યવાળે કઈ જીવ તેના આયુષ્યના અંતમાં પરિહારવિશુદ્ધ સંયમને ધારણ કરે છે. તે પછી કોઈ જીવ આ ચારિત્રને પ્રાપ્ત કરતા નથી, આ સ્થિતિમાં બે કરોડ વર્ષ સુધી ઉત્કૃષ્ટથી આ ચારિત્રને સદૂભાવ આવી જાય છે. પરંતુ આ બને જીવ પિતાના આયુષ્યના ૨૯ વર્ષ નીકળી ગયા પછી જ આ ચારિત્રને પ્રાપ્ત કરે છે. તેથી બે પૂર્વકેટિ ૫૮ અઠાવન વર્ષથી ન્યૂન થઈ જાય છે. તેથી જ તેને ઉત્કૃષ્ટ કાળ કંઈક ઓછા બે પૂર્વકેટિને કહેલ છે. કુદુમરંપરાગસંજ્ઞા મ! પુરા' હે ભગવન સૂમસં૫રાય સંયતન અનેક જીવોની અપેક્ષાથી કેટલે કાળ છે? ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે-“જોયા! કનૈf g સમગ્ર રાજોરે સંતોમુત્ત હે ગૌતમ! સૂમસં૫રાય સંયત જઘન્યથી એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી એક અંતમુહૂર્ત સુધી રહે છે. “અન્નાથસંજયા નg સામાજીગંગા’ યથાખ્યાત સંયતને કાળ સામાયિક સંવતની એટલે જ છે. જેથી યથાખ્યાત સંયત સ કાળમાં રહેતા હોય છે.
ઓગણત્રીસમા કાળદ્વારનું કથન સમાપ્ત હવે ત્રીસમા અન્તર્ધારનું કથન કરવામાં આવે છે.
“વામાફકg of મં! વાચં ારું યંતર હો હે ભગવાન એક સામાયિક સંયતને ફરીથી સામાયિક સંયત થવામાં કેટલા કાળનું અંતર રહે છે? વ્યવધાન રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“રોચમાTE oળેળ ના પુનઃ” હે ગૌતમ! પુલાકના કથન પ્રમાણે અહિયાં જઘન્યથી અંતર-વ્યવધાન એક અંતર્મુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી અનંતકાળ સુધીનું અંતર છે. કાળની અપેક્ષાથી અનંત અવસર્પિણી અનંત ઉત્સર્પિણીનું અંતર રહે છે. અને ક્ષેત્રની અપેક્ષાથી દેશેન અપાઈ પુદ્ગલ પરાવર્તનું અંતર રહે છે. કોઈ પ્રાણી કાકાશના દરેક પ્રદેશમાં કમથી જન્મમરણ કરતા થકા સંપૂર્ણ
કાકાશના સઘળા પ્રદેશને જેટલા સમયમાં પિતાના જન્મમરણથી વ્યાપ્ત કરી લે છે. એટલા કાળનું નામ ક્ષેત્રની અપેક્ષાથી એક બાદર પુદ્ગલ પર
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૧૫