________________
તે પછી તે પરિહારવિશુદ્ધિક ચારિત્રને સ્વીકાર કરી લે છે. અને આ ચારિત્રને તેના પ્રમાણ પ્રમાણે તે ૧૮ અઢાર માસ સુધી પાલન કરીને પણ અંદગી પર્યત અવિચ્છિન્નપણથી એજ પરિણામનું પાલન કરે છે. આ ક્રમથી કંઈક ઓછા ૨૯ ઓગણત્રીસ વર્ષ હીન એક પૂર્વકેટિ સુધી પરિહાર વિશુદ્ધિક સંયત, પરિહારવિશુદ્ધિક ચારિત્રને પાળે છે. તેથી આટલે ઉત્કૃષ્ટ પણથી તેને પાલનકાળ અહિયાં બતાવેલ છે. “મુદાર ના સુમસં૫રાય સંયત નિન્ય પ્રમાણે જઘન્યથી એક સમય સુધી રહે છે, અને ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્ત સુધી રહે છે. “શરણારૂ = રામાપુર સંg' સામાયિક સંયતના કથન પ્રમાણે યથાખ્યાતસંયત જઘન્યથી એક સમય સુધી યથાખ્યાત સંતપણામાં રહે છે. કેમકે યથાખ્યાતના ઉપશમ અવસ્થામાં મરણની અપેક્ષાથી જઘન્ય એક સમય હોય છે. તેમ કહ્યું છે. તથા ઉત્કૃષ્ટથી તે દેશના પૂર્વકેટિ સુધી યથાખ્યાત સંયત સ્નાતક યથાખ્યાત સમયની અપેક્ષાથી રહે છે. “રામરચાંના અંતે ! જાણો વરિરરં હોંતિ હે ભગવન સામાયિક સંયત કાળની અપેક્ષાથી કયાં સુધી તે અવસ્થામાં રહે છે ? આના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- જોગમા ! અવદ્ધ” હે ગૌતમ ! સામાયિક સંતપણાથી જીવ સર્વકાળ રહે છે. એ કઈ પણ કાળ નથી કે જેમાં કઈને કઈ જીવ સામાયિક સંતપણાથી વર્તમાન ન હોય ?
“ોવાળિg પુષ્ઠા' હે ભગવન છેદેપસ્થાપનીય સંયત કાળની અપેક્ષાથી કેટલા કાળ તે અવસ્થામાં રહે છે ? ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે“ોચના કાજોળ ગદ્દરજ્ઞા કારસથાણું હે ગૌતમ ! છેદપસ્થાપનીય સંયતપણાથી જીવ જઘન્યની અપેક્ષાથી ૨૫૦] અઢીસો વર્ષ સુધી રહે છે, અને “કોણેoi #ા કાળામરોહિતરફ ઉત્કૃષ્ટથી ૫૦ પચાસ લાખ કડ સાગરોપમ કાળ સુધી રહે છે. ઉત્સર્પિણી કાળમાં પહેલા તીર્થકર પદ્મનાભના તીર્થ સુધી છે પસ્થાપનીય ચારિત્ર હોય છે. અને તેમનું તીર્થ ૨૫] અઢિ વર્ષ સુધી રહે છે. તેથી છેદપસ્થાપનીય સંયતને કાળની અપેક્ષાથી જઘન્ય કાળ ૨૫૦) અઢિસો વર્ષને કહ્યો છે. તથા તેને રહેવાને કાળ ઉત્કૃષ્ટથી જે કહ્યો છે, તે અવસર્પિણી કાળમાં આદિનાથ તીર્થકરના તીર્થ સુધી છે પસ્થાપનીય ચારિત્ર રહે છે. અને તેમનું તીર્થ પચાસ લાખ કરોડનું હોય છે. તેથી “વો પના.” એ પ્રમાણે કહ્યું છે.
પરિણાવિશુદ્ધિામુ પુછા” હે ભગવદ્ અનેક જીવોની પરિહારવિશુદ્ધિક અવસ્થા કેટલા કાળ સુધી રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે
ચમા ! જહન્નેમાં રેલૂનારૂં હો વાલાયાફ્ર' હે ગૌતમ! પરિહારવિશુદ્ધિક, સંયત અવસ્થા ઓછામાં ઓછા કંઈક ઓછા બસે વર્ષ સુધી રહે છે. જે રીતે ઉત્સર્પિણી કાળમાં પહેલા તીર્થકરની સમીપે ૧૦૦ સો વર્ષની આયુ
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૧૪