________________
રાવિશુદ્ધિા પુછા' હે ભગવન પરિહાર વિશુદ્ધિક સંત કેટલા ભ ગ્રહણ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે-“વોચમા ! = નરેvi gછં ૩૪ોસેoi તિરિત હે ગૌતમ! પરિહાર વિશુદ્ધિક સંયત જઘન્યથી એક ભવ ગ્રહણ કરે છે, અને ઉત્કૃષ્ટથી ત્રણ ભલેને ગ્રહણ કરે છે. ga નાવ કરવાથ” એજ પ્રમાણે સૂમસં૫રાય સંયત અને યથાખ્યાત સંયત આ બન્નેને જઘન્યથી એક ભવ ગ્રહણ થાય છે, અને ઉત્કૃષ્ટથી ત્રણ ભવ ગ્રહણ કરે છે. એ રીતે આ સત્યાવીસમા ભવદ્વારનું કથન સમાપ્ત.
હવે અઠયાવીસમાં આકર્ષ દ્વારનું કથન કરવામાં આવે છે.
'सामाइयसंजए णं भंते ! एकभवगहणीया केवइया आगरिमा पन्नत्ता' 3 ભગવન સામાયિક સંયતને એક ભવમાં ગ્રહણ કરવા લાયક કેટલા આકર્ષ હાય છે? અર્થાત્ એક ભવમાં તે કેટલીવાર સામાયિક સંયતપણું પ્રાપ્ત કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-જોયા! કomળ કહા જવાર હે ગૌતમ ! સામાયિક સંયતને એક ભવમાં ઓછામાં ઓછા બકુશના કથન પ્રમાણે એક આકર્ષ હોય છે. અને ઉત્કૃષ્ટથી શતપ્રથકૃત્વ–એટલે કેબસોથી લઈને નવસે સુધીના આકર્ષ હોય છે. “છોવઠ્ઠાવળિયશ્ન પુછા” હે ભગવાન છેદેપસ્થાપનીય સંયતને એક ભવમાં કેટલા આકર્ષક હોય છે? આ પ્રશ્નના પ્રભુશ્રી કહે છે કે- જોગમાબન્ને પ્રકો ડોળ વીરપુદુત્ત” હે ગૌતમ! છેદેપસ્થાપનીય સંયતને એક ભવમાં જઘન્યથી એક આકર્ષ અને ઉત્કૃષ્ટથી વીસ પૃથકત્વ એટલે કે બે વીસથી લઈને નવ વીસ સુધીના આકર્ષો હોય છે, “પરિણાવિશુદ્ધિ પુછા” હે ભગવન પરિહાર વિશુદ્ધિક સંયતને એક ભવમાં કેટલા આકર્ષક હોય છે? “નોરમા ! =જોળે પણ જોરે રિજિન” હે ગૌતમ! પરિહાર વિશદ્ધિક સંયતને એક ભવમાં જઘન્યથી એક આકર્ષ અને ઉત્કૃષ્ટથી ત્રણ આકર્ષ હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-પરિહાર વિશુદ્ધિક સંયતને એક ભવમાં ઓછામાં ઓછા એક જ વાર પરિહાર વિશુદ્ધિક સંયમની પ્રાપ્તિ થાય છે. અને વધારેમાં વધારે ત્રણ વખત સુધી પરિવાર વિશુદ્ધિક સંતપણાની પ્રાપ્તિ થાય છે.
નરંver g” હે ભગવદ્ સૂમસપરાય સંયતને એક ભવમાં કેટલા આકર્ષ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-જોયા! Evoi gવો રહેvi વત્તાન' હે ગૌતમ! સૂમસં૫રાય સંયતને સૂક્ષ્મ
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૧૧