________________
હારવિશુદ્ધિક સંપત જ્યારે પરિહાર વિશુદ્ધિક સયતપણાને ત્યાગ કરે છે, ત્યારે તે પેાતાની વૃત્તિ જેવા ધમથી દૂર થઈ જાય છે. તે પછી તે ફરીથી ગચ્છ વિગેરેના આશ્રયથી છેોપસ્થાપનીય અવસ્થાને પ્રાપ્ત કરી લે છે, અથવા દેવાાિમાં ઉત્પન્ન થયા પછી તે અસયમ અવસ્થાને પ્રાપ્ત કરી લે છે. ‘મુમસાણ પુ' હે ભગવન્ સમસપરાય સયત જ્યારે પેાતાની અવસ્થાને ત્યાગ કરે છે, ત્યારે તે કઈ અવસ્થાના ત્યાગ કરે છે ? અને કઈ અવસ્થાની પ્રાપ્તિ કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“વોચમા ! हम पराय जयत्तं जहइ सामाइयसंजय वा, छेदोवद्वावणियस जयं वा अह વાચનનય ના, અમનથ વાઙત્રણ વન' હે ગૌતમ ! સૂક્ષ્મસ પરાય સ યત જ્યારે પેાતાની સૃસપરાય અવસ્થાના ત્યાગ કરે છે, ત્યારે તે કાં તે સામાયિક સયતાને પ્રાપ્ત કરે છે, અથવા છે।પસ્થાપનીય સંયત અવ સ્થાને પ્રાપ્ત કરે છે, અથવા યથાખ્યાત સંયુત અવસ્થાને પ્રાપ્ત કરે છે, અથવા અસયત અવસ્થાને પ્રાપ્ત કરે છે, સૂક્ષ્મસ પરાય સયત શ્રેણીથી પતિત થઈ જવાથી તે પાતાની સૂક્ષ્મસ પરાય સયત અવસ્થાના ત્યાગ કરે છે. અને સામાયિક સયત અવસ્થાને પ્રાપ્ત કરે છે. કદાચ જો તે પહેલાં સામાયિક સયત થઈ જાય છે, તા તે છેદેપસ્થાપનીય સયતપણાને પ્રાપ્ત કરી લે છે. અને કદાચ તે પહેલાં છેદેપસ્થાપનીય સયત અવસ્થાને પ્રાપ્ત કરી લે છે, તે તે યયાખ્યાત સયત અવસ્થાની શ્રેણી પર આરહણ કરવાથી તેને પ્રાપ્ત કરે છે.
‘ગવલાચમંગ પુજ્જા હે ભગવન્ યથાખ્યાત સયત, યથાખ્યાતસયત અવસ્થાના ત્યાગ કરતા થકા શેના ત્યાગ કરે છે? અને શેની પ્રાપ્તિ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી હે છે કે-નોયમા ! અદ્દલાયસંનચત્ત નર્, મુહુમલ'વાચસ નચત્ત વા, ગત'નચ વા, સિદ્ધિગદ્' ના સવવજ્ઞ' હે ગૌતમ યથાખ્યાત સયત જ્યારે શ્રેગ્રીથી પતિત થાય છે, ત્યારે તે પેાતાની યથા. ખ્યાત સયત અવસ્થાના ત્યાગ કરે છે. એ પરિસ્થિતિમાં કાંતા તે સૂક્ષ્મ સંપરાય સયત અવસ્થાને પ્રાપ્ત કરે છે, અથવા અસયમ અવસ્થાને પ્રાપ્ત કરે છે, કેમકે તે જો ઉપશાંત માહાવસ્થામાં મરણને પ્રાપ્ત કરે છે, તા તે દેવગતિને પ્રાપ્ત કરી લે છે, અને ત્યાં સયમ હાતા નથી, તેથી તે અસંયમઅવસ્થાને પ્રાપ્ત કરનાર કહેલ છે. અને જો સ્નાતક અવસ્થામાં તેનું મરણ થાય છે, તેા તે સિદ્ધિગતિને પ્રાપ્ત કરે છે. એ રીતે આ ઉપસ’પદ્ધાનદ્વાર કહ્યુ` છે. ાસૂ પા ઉપસ પદ્ધાનકાર સમાપ્ત
હવે સ'જ્ઞા ઉપયેાગ વિગેરે દ્વારાતુ કથન કરવામાં આવે છે. ‘સામાટ્યસંગÇ છાં મળે! ચિન્તોન્ને હોન્ના' ઈત્યાદિ
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૦૯